મૅગેઝિન આપતા આમ કહી શકીએ
ચોકીબુરજ એપ્રિલ-જૂન
“સરકારી ભ્રષ્ટાચાર હંમેશાં એક મોટી સમસ્યા છે. તમને શું લાગે છે? [જવાબ આપવા દો.] શું એ વિશે તમને શાસ્ત્રમાંથી બતાવી શકું? [ઘરમાલિકને રસ હોય તો, સભાશિક્ષક ૭:૨૦ વાંચો.] આ મૅગેઝિન બતાવે છે કે, ભ્રષ્ટાચારને દૂર કરવાનો ઉપાય બાઇબલમાં છે. આ તમારા માટે છે એને તમારા સમયે વાંચજો.”