બાઇબલમાં રહેલો ખજાનો | ૨ કાળવૃત્તાંત ૩૩–૩૬
દિલથી કરેલા પસ્તાવાની યહોવા કદર કરે છે
ચિત્ર
મનાશ્શે
આશ્શૂરીઓ તેમને બંદી બનાવીને બાબેલોન લઈ જાય એવું યહોવાએ થવા દીધું
બંદી બન્યા એ પહેલાંનાં કાર્યો
જૂઠા દેવોની વેદીઓ બનાવી
પોતાના જ દીકરાઓનું બલિદાન ચડાવ્યું
નિર્દોષ લોકોનું લોહી વહેવડાવ્યું
આખા દેશમાં મેલીવિદ્યા ફેલાવી
બંદીમાંથી છૂટ્યા પછીનાં કાર્યો
પોતાને ખૂબ જ નમ્ર કર્યા
યહોવાને પ્રાર્થના કરી અને બલિદાનો ચડાવ્યાં
જૂઠા દેવોની વેદીઓ દૂર કરી
આખા દેશને યહોવાની ભક્તિ કરવા અરજ કરી
યોશીયા
આખા રાજ દરમિયાન
યહોવાનું માર્ગદર્શન લીધું
યહુદા અને યરૂશાલેમને શુદ્ધ કર્યા
યહોવાના મંદિરનું સમારકામ કર્યું; નિયમનું પુસ્તક મળી આવ્યું