વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb૧૬ એપ્રિલ પાન ૨
  • વાતચીત શરૂ કરવા પત્રિકાનો ઉપયોગ કરવો

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • વાતચીત શરૂ કરવા પત્રિકાનો ઉપયોગ કરવો
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૬
  • મથાળાં
  • સરખી માહિતી
  • પત્રિકા કઈ રીતે વાપરવી:
  • મીઠી વાણી જીવનનું ઝાડ છે
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૩
  • પત્રિકા આપીને વાતચીત શરૂ કરીએ
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૦
  • એક વિષય ચમકાવો, બંને મૅગેઝિનો આપો
    ૨૦૧૩ આપણી રાજ્ય સેવા
  • નવી પત્રિકાની અદ્‍ભુત ડિઝાઇન!
    ૨૦૧૪ આપણી રાજ્ય સેવા
વધુ જુઓ
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૬
mwb૧૬ એપ્રિલ પાન ૨

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ

વાતચીત શરૂ કરવા પત્રિકાનો ઉપયોગ કરવો

T-37 પત્રિકા

બાઇબલના વિષયો પર ચર્ચા શરૂ થઈ શકે એ રીતે આ પત્રિકાને બનાવવામાં આવી છે.

વ્યક્તિ પોતાનો વિચાર જણાવી શકે માટે સવાલ આપવામાં આવ્યો છે અને એનો શાસ્ત્રમાંથી જવાબ પણ આપવામાં આવ્યો છે. તેમ જ, ચર્ચા માટે બીજા મુદ્દા પણ છે.

બાઇબલ વિષયો પર અસરકારક વાતચીત કરવાથી બાઇબલ અભ્યાસ શરૂ થઈ શકે છે. આ પત્રિકાની મદદથી તમે ઘણા લોકોને ભક્તિને લગતી ભૂખ મિટાવવામાં મદદ કરી શકો છો.—માથ ૫:૬.

પત્રિકા કઈ રીતે વાપરવી:

  1. પત્રિકામાંનો કોઈ સવાલ પૂછી ઘરમાલિકને પોતાનો વિચાર જણાવવા કહો

  2. ધ્યાનથી સાંભળો અને તેમના જવાબ માટે આભાર માનો

  3. પત્રિકા આપો

  4. વધુ માહિતીની ચર્ચા કરવા ફરી મુલાકાતની ગોઠવણ કરો

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો