વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb૧૬ જૂન પાન ૬
  • “મને સહાય કરનાર ઈશ્વર છે”

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • “મને સહાય કરનાર ઈશ્વર છે”
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૬
  • સરખી માહિતી
  • “તારો બોજો યહોવા પર નાખ”
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૬
  • ઈશ્વરનો માર્ગ, જીવનનો માર્ગ!
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૮
  • યહોવાહમાં પૂરો ભરોસો રાખવાથી સલામતી મળે છે
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૧
  • વાચકો તરફથી પ્રશ્નો
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૩
વધુ જુઓ
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૬
mwb૧૬ જૂન પાન ૬

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

“મને સહાય કરનાર ઈશ્વર છે”

ગીતશાસ્ત્ર ૫૨-૫૯ અધ્યાય દાઊદની લાગણીઓ જણાવે છે. તેમના જીવનમાં આકરી મુશ્કેલીઓ આવી. છતાં, એ કપરા સંજોગોમાં તેમણે યહોવા પર ભરોસો રાખ્યો. (ગી ૫૪:૪; ૫૫:૨૨) ઈશ્વરે આપેલા વચન માટે તેમણે ઈશ્વરની સ્તુતિ પણ કરી. (ગી ૫૬:૧૦) શું આપણે પણ ઈશ્વરમાં એવી જ શ્રદ્ધા અને ભરોસો રાખીએ છીએ? મુશ્કેલ સંજોગોમાં હોઈએ ત્યારે, શું આપણે બાઇબલના માર્ગદર્શન પર આધાર રાખીએ છીએ? (નીતિ ૨:૬) તમને કઈ કલમોએ મદદ કરી, જ્યારે તમે આવા સંજોગોમાં હતા:

  • નિરાશ હતા ત્યારે?

  • બીમારીમાં?

  • કોઈએ દિલ દુભાવ્યું હોય ત્યારે?

  • સતાવણીમાં?

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો