બાઇબલમાં રહેલો ખજાનો | ગીતશાસ્ત્ર ૬૯-૭૩
યહોવાના લોકો સાચી ભક્તિ માટે ઉત્સાહી હોય છે
સાચી ભક્તિ માટેનો ઉત્સાહ સાફ દેખાઈ આવવો જોઈએ
દાઊદે આખું જીવન યહોવા માટે ઉત્સાહ બતાવ્યો
દાઊદે યહોવાના નામ માટે થતી નિંદા કે વિરોધ સહન ન કર્યાં
યુવાનોને ઉત્સાહ બતાવવા વૃદ્ધો મદદ કરી શકે
દાઊદ જે કદાચ આ ગીતના લેખક હતા, તે આવનાર પેઢીને ઉત્તેજન આપવા માંગતા હતા
માબાપો અને અનુભવી ભાઈ-બહેનો યુવાનોને તાલીમ આપી શકે