બાઇબલમાં રહેલો ખજાનો | હઝકીએલ ૧૮-૨૦
માફ કર્યા પછી, શું યહોવા એ ભૂલોને ફરી યાદ કરે છે?
યહોવા એક વાર આપણાં પાપ માફ કરે, પછી ક્યારેય એ પાપોને યાદ કરતા નથી.
નીચે આપેલા દાખલાઓ પરથી યહોવાના માફીના ગુણ પર ભરોસો બતાવવા મદદ મળે છે.
રાજા દાઊદ
તેમણે કઈ ભૂલ કરી હતી?
માફી માટે શો આધાર હતો?
યહોવાએ કઈ રીતે બતાવ્યું કે તેમણે માફી આપી છે?
રાજા મનાશ્શે
તેમણે કઈ ભૂલ કરી હતી?
માફી માટે શો આધાર હતો?
યહોવાએ કઈ રીતે બતાવ્યું કે તેમણે માફી આપી છે?
પ્રેરિત પીતર
તેમણે કઈ ભૂલ કરી હતી?
માફી માટે શો આધાર હતો?
યહોવાએ કઈ રીતે બતાવ્યું કે તેમણે માફી આપી છે?