બાઇબલમાં રહેલો ખજાનો | માથ્થી ૨૪ છેલ્લા દિવસોમાં યહોવાની ભક્તિમાં સજાગ રહો ૨૪:૩૯ મોટાભાગના લોકો માટે રોજબરોજની ચિંતાઓ એટલી મહત્ત્વની બની ગઈ છે કે ઈશ્વરની ભક્તિ માટે સમય જ નથી. દુનિયાના લોકો કરતાં કઈ રીતે ઈશ્વરભક્તો આ બાબતોને અલગ નજરે જુએ છે . . . ઉચ્ચ ભણતર? મોજશોખ? નોકરીધંધો? માલમિલકત?