બાઇબલમાં રહેલો ખજાનો | માર્ક ૧-૨
“તારાં પાપ માફ થયાં છે”
આ ચમત્કાર પરથી આપણને શું શીખવા મળે છે?
વારસામાં પાપ મળ્યું હોવાથી બીમારી આવે છે
ઈસુ પાસે લોકોનાં પાપ માફ કરવાનો અધિકાર છે અને સાજા કરવાની શક્તિ છે
મસીહી રાજ્યમાં, ઈસુ હંમેશ માટે અપૂર્ણતા અને બીમારી કાઢી નાખશે
હું બીમાર પડું ત્યારે માર્ક ૨:૫-૧૨ના શબ્દો કઈ રીતે ધીરજથી સહન કરવા મદદ કરી શકે?