બાઇબલમાં રહેલો ખજાનો | યોહાન ૧-૨ ઈસુનો પહેલો ચમત્કાર ૨:૧-૧૧ ઈસુનો પહેલો ચમત્કાર તેમના સ્વભાવ વિશે કંઈક જણાવે છે. આ અહેવાલમાં નીચે આપેલા મુદ્દાઓ કઈ રીતે દેખાઈ આવે છે? ઈસુએ આનંદપ્રમોદ માટે યોગ્ય વલણ બતાવ્યું; તેમણે પોતાના મિત્રો સાથે સમય વિતાવ્યો અને આનંદ માણ્યો ઈસુને બીજાઓની પરવા હતી ઈસુ ઉદાર હતા