બાઇબલમાં રહેલો ખજાનો | ઉત્પત્તિ ૧-૨ યહોવાએ પૃથ્વી પર સૃષ્ટિની રચના કરી ૧:૩, ૪, ૬, ૯, ૧૧, ૧૪, ૨૦, ૨૪, ૨૭ યહોવાએ એકથી છ દિવસોમાં શાનું સર્જન કર્યું એના વિશે લખો. પહેલો દિવસ બીજો દિવસ ત્રીજો દિવસ ચોથો દિવસ પાંચમો દિવસ છઠ્ઠો દિવસ