બાઇબલમાં રહેલો ખજાનો | ૨ કોરીંથીઓ ૧-૩
યહોવા—‘દરેક પ્રકારનો દિલાસો આપનાર ઈશ્વર’
યહોવા અનેક રીતોએ દિલાસો આપે છે. એમાંની એક રીત છે સભાઓ દ્વારા. શોકમાં ડૂબેલાઓને કઈ કઈ રીતોએ દિલાસો આપી શકીએ?
તેઓનું ધ્યાનથી સાંભળીએ, વચ્ચે અટકાવીએ નહિ
‘રડનારાઓની સાથે રડીએ.’—રોમ ૧૨:૧૫
ઉત્તેજન આપવા કાર્ડ, ઈ-મેઇલ અથવા ટેક્સ્ટ મૅસેજ મોકલીએ.—w૧૭.૦૭ ૧૫, બૉક્સ
તેઓ માટે અને તેઓ સાથે પ્રાર્થના કરીએ