બાઇબલમાં રહેલો ખજાનો | ૧ યોહાન ૧-૫
દુનિયા કે એની વસ્તુઓ માટે પ્રેમ રાખશો નહિ
શેતાન આપણને યહોવાથી દૂર લઈ જવા દુનિયાના આ ત્રણ ફાંદાનો ઉપયોગ કરે છે. તમે બીજાઓને એ ફાંદા વિશે કઈ રીતે સમજાવશો?
“શરીરની ખોટી ઇચ્છા”
“આંખોની લાલસા”
“પોતાની માલમિલકતનું અભિમાન”