વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb20 માર્ચ પાન ૮
  • હું કોને આમંત્રણ આપીશ?

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • હું કોને આમંત્રણ આપીશ?
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૦
  • સરખી માહિતી
  • શું તમે સ્મરણપ્રસંગની તૈયારી કરી રહ્યા છો?
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૧
  • માર્ચ ૧૭થી સ્મરણપ્રસંગ આમંત્રણ પત્રિકા આપવાનું શરૂ કરીશું
    ૨૦૧૨ આપણી રાજ્ય સેવા
  • આખી દુનિયામાં મેમોરિયલનું આમંત્રણ
    ૨૦૧૦ આપણી રાજ્ય સેવા
  • સ્મરણપ્રસંગમાં હાજર રહેવા પૂરી મહેનત કરીએ
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૩
વધુ જુઓ
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૦
mwb20 માર્ચ પાન ૮
સત્યમાં નથી એવા સગા સાથે એક ભાઈ રસોડામાં બેઠા છે, ભાઈ તેમને સ્મરણપ્રસંગનું આમંત્રણ આપી રહ્યા છે. પાછળ તેઓની પત્નીઓ જમવાનું બનાવી રહી છે અને વાતો કરી રહી છે.

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

હું કોને આમંત્રણ આપીશ?

દર વર્ષે આપણા પ્રચારવિસ્તારના લોકોને સ્મરણપ્રસંગનું આમંત્રણ આપવા આપણે ઘણી મહેનત કરીએ છીએ. એમાંના મોટા ભાગના લોકોને આપણે ઓળખતા નથી. પરંતુ જેઓને આપણે ઓળખીએ છીએ, તેઓને પણ આમંત્રણ આપવું જોઈએ. ઓળખીતાઓ પાસેથી આમંત્રણ મળે ત્યારે ઘણા લોકોને એમાં જવાનું ગમે છે. (yb૦૮-E ૧૧ ¶૩; ૧૪ ¶૧) તમે કોને કોને આમંત્રણ આપી શકો?

  • સગાઓ

  • સાથે કામ કરનારા કે ભણનારા લોકો

  • પડોશીઓ

  • ફરી મુલાકાતો તેમજ પહેલાંના અને હમણાંના બાઇબલ અભ્યાસો

વડીલો એવાં ભાઈ-બહેનોને આમંત્રણ આપશે, જેઓ ભક્તિમાં ઠંડા પડી ગયા છે અથવા સભાઓમાં આવતા નથી. જો તમારા ઓળખીતા તમારા વિસ્તારમાં રહેતા ન હોય ત્યારે શું? તેઓના વિસ્તારમાં થનાર સ્મરણપ્રસંગની જગ્યા અને સમય શોધવા jw.orgના મુખ્ય પેજ પર જાઓ, “અમારા વિશે” વિભાગ પર જાઓ અને “સ્મરણપ્રસંગ” પર ક્લિક કરો. આ વર્ષના સ્મરણપ્રસંગની તૈયારી કરો ત્યારે, વિચારજો કે તમે કોને કોને બોલાવવા માંગો છો અને પછી પોતે તેઓને આમંત્રણ આપી શકો.

ચિત્રો: ૧.એક ભાઈ કામની જગ્યાએ રીસેસમાં એક માણસને સાક્ષી આપી રહ્યા છે.
    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો