બાઇબલમાં રહેલો ખજાનો | ઉત્પત્તિ ૨૫-૨૬
એસાવે પ્રથમ જન્મેલા તરીકેનો પોતાનો હક વેચી દીધો
એસાવે ‘પવિત્ર વસ્તુઓની કદર ન કરી.’ (હિબ્રૂ ૧૨:૧૬) એટલે તેણે પ્રથમ જન્મેલા તરીકેનો પોતાનો હક વેચી દીધો. બીજા દેવોને ભજતી સ્ત્રીઓ સાથે તેણે લગ્ન કર્યાં.—ઉત ૨૬:૩૪, ૩૫.
પોતાને પૂછો: ‘હું કઈ રીતે નીચે આપેલી પવિત્ર બાબતો માટે કદર બતાવી શકું?’
યહોવા સાથેનો મારો સંબંધ
પવિત્ર શક્તિ
યહોવાના નામે ઓળખાવવાનો લહાવો
સેવાકાર્ય
સભાઓ
લગ્ન