વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w24 એપ્રિલ પાન ૩૨
  • યહોવાને ખુશ કરવા માંગતા લોકો સમજી-વિચારીને નિર્ણયો લે છે

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • યહોવાને ખુશ કરવા માંગતા લોકો સમજી-વિચારીને નિર્ણયો લે છે
  • ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૪
  • સરખી માહિતી
  • સારી પસંદગી કરીને વારસાને સાચવી રાખો
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૩
  • યાકૂબને વારસો મળ્યો
    ચાલો, બાઇબલ વાર્તાઓમાંથી શીખીએ
  • વાચકો તરફથી પ્રશ્નો
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૭
  • યાકૂબ અને એસાવ વચ્ચે સુલેહ
    ચાલો, બાઇબલ વાર્તાઓમાંથી શીખીએ
વધુ જુઓ
ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૪
w24 એપ્રિલ પાન ૩૨

અભ્યાસ માટે વિષય

યહોવાને ખુશ કરવા માંગતા લોકો સમજી-વિચારીને નિર્ણયો લે છે

ઉત્પત્તિ ૨૫:૨૯-૩૪ વાંચો અને જાણો કે એસાવ અને યાકૂબે સારા નિર્ણય લીધા હતા કે નહિ.

આ બનાવની આગળ-પાછળની કલમો વાંચો. એ પહેલાં શું બન્યું હતું? (ઉત. ૨૫:૨૦-૨૮) એ પછી શું બન્યું હતું?—ઉત. ૨૭:૧-૪૬.

બનાવમાં ઊંડા ઊતરો. એ દિવસોમાં પ્રથમ જન્મેલા દીકરા પાસે કયા હક હતા? તેની કઈ જવાબદારીઓ હતી?—ઉત. ૧૮:૧૮, ૧૯; w૧૦-E ૫/૧ ૧૩.

  • શું મસીહના પૂર્વજ બનવા એ વ્યક્તિ પ્રથમ જન્મેલી હોય એ જરૂરી હતું? (w૧૭.૧૨ ૧૪-૧૫)

તમે શું શીખ્યા એનો વિચાર કરો, પછી એ પ્રમાણે કરો. એસાવ કરતાં યાકૂબ માટે પ્રથમ જન્મેલાનો હક કેમ વધારે મહત્ત્વનો હતો? (હિબ્રૂ. ૧૨:૧૬, ૧૭; w૦૩ ૧૦/૧૫ ૨૮-૨૯) એ બે ભાઈઓ વિશે યહોવાને કેવું લાગતું હતું અને શા માટે? (માલા. ૧:૨, ૩) સારા નિર્ણયો લેવા એસાવ શું કરી શકતો હતો?

  • પોતાને પૂછો: ‘શું અઠવાડિયાના મારા શેડ્યુલથી દેખાઈ આવે છે કે યહોવાની ભક્તિ મારા માટે ખૂબ મહત્ત્વની છે? શું મારી પાસે કુટુંબ તરીકેની ભક્તિ માટે સમય હોય છે?’

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો