બાઇબલમાં રહેલો ખજાનો | નિર્ગમન ૨૧-૨૨
જીવનને યહોવાની નજરે જુઓ
યહોવાની નજરે જીવન કીમતી છે. કઈ રીતે બતાવી શકીએ કે આપણે પણ જીવનને કીમતી ગણીએ છીએ?
લોકો માટે પ્રેમ કેળવો અને તેઓને માન આપો.—માથ ૨૨:૩૯; ૧યો ૩:૧૫
લોકો માટે એવો પ્રેમ બતાવવા જોરશોરથી ખુશખબર ફેલાવો. —૧કો ૯:૨૨, ૨૩; ૨પી ૩:૯
સલામતીનું પૂરેપૂરું ધ્યાન રાખો.—નીતિ ૨૨:૩
જીવનને કીમતી ગણતા હોઈશું તો કઈ રીતે ખૂનના દોષથી બચી શકીશું?