પ્રમુખ યાજક પરમ પવિત્ર સ્થાનમાં જાય છે
વાતચીતની એક રીત
●○ પહેલી મુલાકાત
સવાલ: ખરા દિલથી ઈશ્વરની ભક્તિ કરનાર વિશે ઈશ્વરને કેવું લાગે છે?
શાસ્ત્રવચન: ૧પી ૫:૬, ૭
ફરી મુલાકાત માટે સવાલ: ઈશ્વર કેટલી હદે આપણી સંભાળ રાખે છે?
○● ફરી મુલાકાત
સવાલ: ઈશ્વર કેટલી હદે આપણી સંભાળ રાખે છે?
શાસ્ત્રવચન: માથ ૧૦:૨૯-૩૧
ફરી મુલાકાત માટે સવાલ: આપણે શા માટે કહી શકીએ કે ઈશ્વર આપણને સમજે છે?