પ્રાણીનાં અર્પણો ઈસુના બલિદાનને રજૂ કરતા હતા
વાતચીતની એક રીત
●○ પહેલી મુલાકાત
સવાલ: ઈશ્વર આ ધરતીની હાલત કઈ રીતે સુધારશે?
શાસ્ત્રવચન: માથ ૬:૯, ૧૦ અથવા યશા ૯:૬, ૭
ફરી મુલાકાત માટે સવાલ: ઈશ્વરનું રાજ્ય શું કરશે?
○● ફરી મુલાકાત
સવાલ: ઈશ્વરનું રાજ્ય શું કરશે?
શાસ્ત્રવચન: માથ ૧૪:૧૯, ૨૦ અથવા ગી ૭૨:૧૬
ફરી મુલાકાત માટે સવાલ: ઈશ્વરનું રાજ ધરતી પર ક્યારે આવશે?