વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb21 માર્ચ પાન ૬
  • આપણામાં શ્રદ્ધા હોવાથી હિંમતથી કામ લઈએ

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • આપણામાં શ્રદ્ધા હોવાથી હિંમતથી કામ લઈએ
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૧
  • સરખી માહિતી
  • બાર જાસૂસો
    ચાલો, બાઇબલ વાર્તાઓમાંથી શીખીએ
  • “એ દેશમાં વસતી બધી પ્રજાઓને તમારી આગળથી હાંકી કાઢજો”
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૧
  • શું એક માણસની હિંમતથી ઘણાનું જીવન બચી શકે?
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૧
  • રાહાબે જાસૂસોને સંતાડ્યા
    ચાલો, બાઇબલ વાર્તાઓમાંથી શીખીએ
વધુ જુઓ
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૧
mwb21 માર્ચ પાન ૬
યહોશુઆ અને કાલેબ બીજા જાસૂસોને દ્રાક્ષની મોટી લૂમ બતાવે છે.

બાઇબલમાં રહેલો ખજાનો

આપણામાં શ્રદ્ધા હોવાથી હિંમતથી કામ લઈએ

ખરાબ અહેવાલ આપનાર જાસૂસોને શ્રદ્ધા ન હતી (ગણ ૧૩:૩૧-૩૩; ૧૪:૧૧)

દસ જાસૂસોને શ્રદ્ધા ન હોવાથી બીજાઓ હિંમત હારી ગયા (ગણ ૧૪:૧-૪)

બે હિંમતવાન જાસૂસોને અડગ શ્રદ્ધા હતી (ગણ ૧૪:૬-૯; w૦૬ ૧૦/૧ ૧૮ ¶૫-૬)

યહોવાએ અનેક વાર ઇઝરાયેલીઓને મોટી-મોટી મુસીબતોમાંથી બચાવ્યા હતા. એટલે તેઓને શ્રદ્ધા હોવી જોઈતી હતી કે કનાન દેશ પર જીત મેળવવા પણ યહોવા મદદ કરશે.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો