વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb21 મે પાન ૫
  • ઉદાહરણો આપીને મુખ્ય મુદ્દાઓ સમજાવો

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ઉદાહરણો આપીને મુખ્ય મુદ્દાઓ સમજાવો
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૧
  • સરખી માહિતી
  • શીખવે એવા દાખલાઓ
    વાંચવાની અને શીખવવાની કળા
  • યહોવાને પ્રાર્થના કરીએ
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૧
  • ઈશ્વરના વચનનો સારો ઉપયોગ કરો
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૧
  • સવાલો પૂછો
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૧
વધુ જુઓ
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૧
mwb21 મે પાન ૫
ઈસુ પહાડ પર પ્રવચન આપે છે. એ સાંભળતી વખતે એક મા-દીકરી પક્ષીઓ અને ફૂલોને જુએ છે.

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ | સેવાકાર્યમાં તમારી ખુશી વધારો

ઉદાહરણો આપીને મુખ્ય મુદ્દાઓ સમજાવો

ફરી મુલાકાત કરતા હોઈએ કે બાઇબલ અભ્યાસ ચલાવતા હોઈએ, આપણે એવી રીતે બોલીએ કે સાંભળનાર મુખ્ય મુદ્દો સમજી શકે. સારું ઉદાહરણ વાપરીએ જેથી મુખ્ય મુદ્દો વ્યક્તિના દિલમાં ઊતરી જાય અને યાદ રહી જાય.

ફરી મુલાકાત કે બાઇબલ અભ્યાસની તૈયારી કરતી વખતે નાની નાની વિગતો પર ધ્યાન આપવાને બદલે મુખ્ય મુદ્દો પારખીએ. એ વિશે યોગ્ય ઉદાહરણ આપીને સમજાવીએ. રોજિંદા જીવનમાં લાગુ પડે એવા ઉદાહરણો વાપરીએ. (માથ ૫:૧૪-૧૬; માર્ક ૨:૨૧; લૂક ૧૪:૭-૧૧) વ્યક્તિના સંજોગો અને તેને શામાં રસ છે એ ધ્યાનમાં રાખીને ઉદાહરણો વાપરીએ. (લૂક ૫:૨-૧૧; યોહ ૪:૭-૧૫) વ્યક્તિ મુખ્ય મુદ્દો સમજી હશે તો તેના ચહેરા પર દેખાઈ આવશે અને એનાથી આપણને ખુશી થશે.

શિષ્યો બનાવવાના કામમાં આનંદ મેળવીએ—આપણી આવડત વધારે કેળવીએ—ઉદાહરણો આપીને મુખ્ય મુદ્દાઓ સમજાવો વીડિયો જુઓ અને પછી આ સવાલોના જવાબ આપો:

  • ‘શિષ્યો બનાવવાના કામમાં આનંદ મેળવીએ—આપણી આવડત વધારે કેળવીએ—ઉદાહરણો આપીને મુખ્ય મુદ્દાઓ સમજાવો’ નામના વીડિયોનું ર્દશ્ય છે. જેડ નીતાને સવાલ પૂછે છે.

    આપણે શા માટે વિદ્યાર્થીને કલમ સારી રીતે સમજાવવી જોઈએ?

  • ‘શિષ્યો બનાવવાના કામમાં આનંદ મેળવીએ—આપણી આવડત વધારે કેળવીએ—ઉદાહરણો આપીને મુખ્ય મુદ્દાઓ સમજાવો’ નામના વીડિયોનું ર્દશ્ય છે. નીતા જેડને ઉદાહરણ આપે છે.

    રોમનો ૫:૧૨ સમજાવવા નીતાએ કયું ઉદાહરણ વાપર્યું?

  • ‘શિષ્યો બનાવવાના કામમાં આનંદ મેળવીએ—આપણી આવડત વધારે કેળવીએ—ઉદાહરણો આપીને મુખ્ય મુદ્દાઓ સમજાવો’ નામના વીડિયોનું ર્દશ્ય છે. નીતા જેડને વીડિયો બતાવે છે.

    યોગ્ય ઉદાહરણો દિલમાં ઊતરી જાય છે

    યોગ્ય ઉદાહરણ વાપરવાથી સાંભળનાર પર કેવી અસર પડશે?

  • સંગઠને આપેલા શીખવવાનાં સાધનો અને વીડિયોનો સેવાકાર્યમાં શા માટે ઉપયોગ કરવો જોઈએ?

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો