વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb21 સપ્ટેમ્બર પાન ૧૧
  • ભાઈ-બહેનોની મદદ સ્વીકારીએ

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ભાઈ-બહેનોની મદદ સ્વીકારીએ
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૧
  • સરખી માહિતી
  • સવાલો પૂછો
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૧
  • લોકોના દિલ સુધી પહોંચો
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૧
  • તમારા બાઇબલ વિદ્યાર્થીઓને ખરાબ આદતો છોડવાનું શીખવો
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૨
  • યહોવાને પ્રાર્થના કરીએ
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૧
વધુ જુઓ
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૧
mwb21 સપ્ટેમ્બર પાન ૧૧

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ | સેવાકાર્યમાં તમારી ખુશી વધારો

ભાઈ-બહેનોની મદદ સ્વીકારીએ

યહોવા આપણાં ભાઈ-બહેનો દ્વારા આપણને મદદ કરે છે. (૧પિ ૫:૯) તેઓ સેવાકાર્યમાં આવતી મુશ્કેલીઓ અને નડતરોને પાર કરવા આપણી મદદ કરે છે. દાખલા તરીકે, પ્રેરિત પાઉલને પણ આકુલા, પ્રિસ્કિલા, સિલાસ, તિમોથી અને બીજાં ભાઈ-બહેનોએ ઘણી મદદ કરી હતી.—પ્રેકા ૧૮:૧-૫.

સેવાકાર્યમાં ભાઈ-બહેનો તમને કઈ રીતે મદદ કરી શકે? પ્રચારમાં સારી આવડત કેળવવા, ફરી મુલાકાતો કરવા અથવા બાઇબલ અભ્યાસ ચાલુ કરવા તેઓ સલાહ-સૂચનો આપી શકે. જો સેવાકાર્યમાં તમને મદદની જરૂર હોય, તો વિચારો કે કયા ભાઈ-બહેનો તમને મદદ કરી શકે છે અને પછી તેઓની મદદ લો. એનાથી તમને બંનેને ફાયદો થશે અને ખુશી મળશે.—ફિલિ ૧:૨૫.

શિષ્યો બનાવવાના કામમાં આનંદ મેળવીએ—યહોવાની મદદ સ્વીકારીએ—આપણા ભાઈ-બહેનો વીડિયો જુઓ અને પછી આ સવાલોના જવાબ આપો:

  • “શિષ્યો બનાવવાના કામમાં આનંદ મેળવીએ—યહોવાની મદદ સ્વીકારીએ—આપણા ભાઈ-બહેનો” નામના વીડિયોનું દૃશ્ય છે. નીતા બીજા એક બહેન સાથે મળીને જેડનો બાઇબલ અભ્યાસ ચલાવે છે.

    નીતાએ જેડને સભામાં આવવા કઈ રીતે ઉત્તેજન આપ્યું?

  • “શિષ્યો બનાવવાના કામમાં આનંદ મેળવીએ—યહોવાની મદદ સ્વીકારીએ—આપણા ભાઈ-બહેનો” નામના વીડિયોનું દૃશ્ય છે. અબિગાયેલબહેન નીતા સાથે છે અને જેડને જણાવે છે કે તે પોતે એક બૅન્ડમાં હતા.

    બાઇબલ અભ્યાસમાં ભાઈ-બહેનોને આપણી સાથે કેમ લઈ જવા જોઈએ?

  • “શિષ્યો બનાવવાના કામમાં આનંદ મેળવીએ—યહોવાની મદદ સ્વીકારીએ—આપણા ભાઈ-બહેનો” નામના વીડિયોનું દૃશ્ય છે. નીતા નથી ત્યારે અબિગાયેલબહેન જેડનો બાઇબલ અભ્યાસ ચલાવે છે.

    એક વ્યક્તિને શિષ્ય બનવામાં આખું મંડળ મદદ કરે છે

    જેડ અને અબિગાયેલબહેનને શું ગમતું હતું?

  • ભાઈ-બહેનો પાસેથી આપણે કેવી કળા શીખી શકીએ?

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો