વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb21 નવેમ્બર પાન ૪
  • ગેરસમજણમાંથી શીખીએ

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ગેરસમજણમાંથી શીખીએ
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૧
  • સરખી માહિતી
  • યહોશુઆનું છેલ્લું પ્રવચન
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૧
  • પૂરા દિલથી યહોવાની વાત માનીએ
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૧
  • આપણે કેમ સંતોષ રાખવો જોઈએ અને મર્યાદા બતાવવી જોઈએ?
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૨
  • યહોવા ઇઝરાયેલીઓ માટે લડ્યા
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૧
વધુ જુઓ
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૧
mwb21 નવેમ્બર પાન ૪
યર્દન નદીની પશ્ચિમમાં રહેતા ઇઝરાયેલીઓએ પૂર્વમાં રહેતા ઇઝરાયેલીઓ પર આરોપ મૂક્યો.

બાઇબલમાં રહેલો ખજાનો

ગેરસમજણમાંથી શીખીએ

યર્દન નદીની પૂર્વમાં રહેતા ઇઝરાયેલીઓના અમુક કુળોએ એક મોટી વેદી બાંધી (યહો ૨૨:૧૦)

યર્દન નદીની પશ્ચિમમાં રહેતા ઇઝરાયેલીઓએ આરોપ મૂક્યો કે પૂર્વમાં રહેતા ઇઝરાયેલીઓ યહોવાને બેવફા બન્યા છે (યહો ૨૨:૧૨, ૧૫, ૧૬; w૧૮.૦૮ ૫-૬ ¶૧૦)

જેઓ પર ખોટો આરોપ મૂકવામાં આવ્યો, તેઓએ નમ્રતાથી જવાબ આપ્યો. એનાથી લોકોનું જીવન બચી ગયું (યહો ૨૨:૨૧-૩૦; w૦૮ ૧૧/૧ ૧૧ ¶૬)

આપણા પર ખોટો આરોપ મૂકવામાં આવે ત્યારે શું કરવું જોઈએ? પૂરી વાત સમજ્યા પહેલાં કેમ કોઈ નિર્ણય લેવો ન જોઈએ?—ની ૧૫:૧; ૧૮:૧૩.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો