યહોવાના સેવકો તરીકે આપણું જીવન સારું નામ બનાવીએ રૂથે બીજાઓનો વિચાર કર્યો (રૂથ ૩:૧૦; ia ૪૭ ¶૧૮) રૂથને બધા “ખૂબ સારી” સ્ત્રી તરીકે ઓળખતા (રૂથ ૩:૧૧; ia ૪૮ ¶૨૧) યહોવાએ રૂથના સારા ગુણોની કદર કરી અને આશીર્વાદ આપ્યો (રૂથ ૪:૧૧-૧૩; ia ૫૦ ¶૨૫) અહીં લખો કે મારામાં કયા સારા ગુણો છે જેનાથી બીજાઓ મને ઓળખે.