વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb22 મે પાન ૫
  • “પ્રેમ અન્યાયમાં ખુશ થતો નથી”

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • “પ્રેમ અન્યાયમાં ખુશ થતો નથી”
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૨
  • સરખી માહિતી
  • પ્રેમ સાચા ખ્રિસ્તીઓની ઓળખ છે—સત્યમાં હરખાઓ
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૮
  • બહાદુર અને વફાદાર યોનાથાન
    ચાલો, બાઇબલ વાર્તાઓમાંથી શીખીએ
  • દાઉદ અને શાઉલ
    ચાલો, બાઇબલ વાર્તાઓમાંથી શીખીએ
  • યહોવા પ્રત્યેની તમારી વફાદારી સાબિત કરો
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૬
વધુ જુઓ
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૨
mwb22 મે પાન ૫

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

“પ્રેમ અન્યાયમાં ખુશ થતો નથી”

સાચા ઈશ્વરભક્તો જે કંઈ કરે છે એ પ્રેમના લીધે કરે છે. “પ્રેમ અન્યાયમાં ખુશ થતો નથી.” (૧કો ૧૩:૪, ૬) એટલે આપણે એવા બધા મનોરંજનથી દૂર રહીએ છીએ, જેમાં હિંસા અને ગંદા કામોને ઉત્તેજન આપવામાં આવતું હોય. જ્યારે કોઈની સાથે કંઈ ખોટું થાય, ત્યારે આપણે ખુશ થતા નથી. પછી ભલેને એ વ્યક્તિએ આપણને દુ:ખ પહોંચાડ્યું હોય.​—ની ૧૭:૫.

પ્રેમ કઈ રીતે વર્તે છે એ યાદ રાખો​—અન્યાયમાં ખુશ થતો નથી વીડિયો જુઓ અને પછી આ સવાલોના જવાબ આપો:

  • શાઉલ અને યોનાથાનના મરણના સમાચાર સાંભળીને દાઉદને કેવું લાગ્યું?

  • શાઉલ અને યોનાથાનની યાદમાં દાઉદે કયું વિલાપગીત રચ્યું?

  • શાઉલના મરણથી દાઉદને કેમ ખુશી ના થઈ?

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો