વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb22 નવેમ્બર પાન ૧૬
  • કામમાં ઢીલ ના કરીએ

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • કામમાં ઢીલ ના કરીએ
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૨
  • સરખી માહિતી
  • અમારા વાચકો તરફથી
    સજાગ બનો!—૧૯૯૬
  • તેનામાં હિંમત, પાકો ઇરાદો અને ઉત્સાહ હતા
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૨
  • યુવાનો—‘મોટા દ્વારથી’ પ્રવેશવામાં મોડું ન કરો
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૬
  • હું તરસું તારી માટે
    યહોવા માટે ‘ખુશીથી ગાઓ’
વધુ જુઓ
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૨
mwb22 નવેમ્બર પાન ૧૬
ચિત્રો: ૧. યેહૂના માથા પર તેલ રેડીને તેનો અભિષેક કરવામાં આવી રહ્યો છે. ૨. યેહૂએ યુદ્ધનાં હથિયારો સજી લીધાં છે અને ઝડપથી રથને દોડાવી રહ્યો છે.

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

કામમાં ઢીલ ના કરીએ

કામમાં ઢીલ કરનાર વ્યક્તિ સમય હોવા છતાં કામ કરવાનું ટાળે છે. અરે, જરૂરી કામ પણ તરત કરતી નથી. પણ યેહૂ એવો ન હતો. યહોવાએ આહાબના બધા વંશજોનો નાશ કરવાની જવાબદારી સોંપી ત્યારે તેણે તરત પગલાં ભર્યાં. (૨રા ૯:૬, ૭, ૧૬) કદાચ અમુક લોકો કહે: “એટલી શું ઉતાવળ છે, એક-બે વર્ષમાં બાપ્તિસ્મા લઈ લઈશ.” “હમણાં તો નહિ, પણ બહુ જલદી જ હું બાઇબલ વાંચવાનું શરૂ કરીશ.” “એક વખત સારી નોકરી મળી જાય, પછી હું પાયોનિયરીંગ શરૂ કરીશ.” કામમાં ઢીલ કરવાથી બચવા, બાઇબલના અમુક સિદ્ધાંતોથી મદદ મળશે.

કામમાં ઢીલ કરવાથી બચવા નીચેની કલમો કઈ રીતે મદદ કરશે?

  • સભા ૫:૪

  • સભા ૧૧:૪

  • ૧કો ૭:૨૯-૩૧

  • યાકૂ ૪:૧૩, ૧૪

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો