વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb22 નવેમ્બર પાન ૬
  • ઈશ્વરભક્તોએ કેમ પ્રગતિ કરતા રહેવું જોઈએ?

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ઈશ્વરભક્તોએ કેમ પ્રગતિ કરતા રહેવું જોઈએ?
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૨
  • સરખી માહિતી
  • યહોવાની ભક્તિમાં વધારે કરવા બહેનો શું કરી શકે?
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૧
  • ‘તેનો પતિ દેશની ભાગળમાં બેસનાર આગેવાનોમાં પ્રખ્યાત છે’
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૬
  • ઈશ્વરને વફાદાર રહેવા જરૂરી ગુણ—શ્રદ્ધા
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૭
  • સારાં કામ કરવાં મહેનત કરો
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૯
વધુ જુઓ
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૨
mwb22 નવેમ્બર પાન ૬

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

ઈશ્વરભક્તોએ કેમ પ્રગતિ કરતા રહેવું જોઈએ?

ઘણા ભાઈ-બહેનો ધ્યેયો રાખે છે કે તેઓ પાયોનિયર બને, બેથેલમાં સેવા આપે કે પછી પ્રાર્થનાઘર બાંધકામમાં ભાગ લે. આવા ધ્યેયો પૂરા કરવા તેઓ સખત મહેનત કરે છે અને પ્રગતિ કરે છે. ઉપરાંત ઘણા ભાઈઓ વડીલ તરીકે સેવા આપવા પ્રગતિ કરે છે. (૧તિ ૩:૧) પણ ઈશ્વરભક્તોએ કેવા ઇરાદાથી પ્રગતિ કરવી જોઈએ? શું તેઓએ મોટું નામ કમાવાના ઇરાદાથી કોઈ ખાસ જવાબદારી કે પદવી માટે પ્રયત્ન કરવો જોઈએ?

પ્રગતિ કરતા રહો (૧તિ ૩:૧) વીડિયો જુઓ અને પછી આ સવાલોના જવાબ આપો:

નીચે જણાવેલી કલમો પ્રમાણે આપણે કયા ત્રણ કારણોને લીધે પ્રગતિ કરતા રહેવું જોઈએ?

  • માથ ૫:૧૪-૧૬

  • ૧તિ ૪:૧૫

  • હિબ્રૂ ૫:૧૪–૬:૧

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો