બાઇબલમાં રહેલો ખજાનો | ૧ તિમોથી ૧-૩
સારાં કામ કરવાં મહેનત કરો
ભાઈઓ નાની ઉંમરથી જ વધારે જવાબદારી ઉપાડવા મહેનત કરે એ સારું છે. એમ કરવાથી તેઓ તાલીમ મેળવી શકે છે. પછી મોટા થાય તેમ, સહાયક સેવક કે વડીલની જવાબદારી ઉપાડવા તૈયાર થઈ શકે છે. (૧તિ ૩:૧૦) ભાઈઓ વધારે જવાબદારી ઉપાડવા શું કરી શકે? તેઓ આવી લાયકાતો કેળવી શકે:
સ્વાર્થ વગરની સેવા.—km ૦૭/૧૩ ૫ ¶૨
ભક્તિમાં પ્રગતિ.—km ૦૭/૧૩ ૬ ¶૩
ભરોસાપાત્ર અને વિશ્વાસુ.—km ૦૭/૧૩ ૬ ¶૪