વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb23 નવેમ્બર પાન ૪
  • બીજાઓને દિલાસો આપો ત્યારે અલીફાઝ જેવું ન કરો

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • બીજાઓને દિલાસો આપો ત્યારે અલીફાઝ જેવું ન કરો
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૩
  • સરખી માહિતી
  • ખોટા વિચારોથી દૂર રહો
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૫
  • બીજાઓ માટે પ્રાર્થના કરવાથી યહોવા ખુશ થાય છે
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૬
  • પ્રેમાળ શબ્દોથી બીજાઓને ઉત્તેજન આપો અને શ્રદ્ધામાં મજબૂત કરો
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૬
  • “શું માણસ ઈશ્વરને ઉપયોગી થઈ શકે?”
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૩
વધુ જુઓ
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૩
mwb23 નવેમ્બર પાન ૪

બાઇબલમાં રહેલો ખજાનો

બીજાઓને દિલાસો આપો ત્યારે અલીફાઝ જેવું ન કરો

અલીફાઝે અયૂબને કહ્યું કે માણસો કદી પણ ઈશ્વરને ખુશ કરી શકતા નથી (અયૂ ૧૫:૧૪-૧૬; w૨૨.૧૦ ૨૬ ¶૧૦)

અલીફાઝ કહેવા માંગતો હતો કે અયૂબ દુષ્ટ છે અને એ જ કારણે તેમના પર દુઃખ-તકલીફો આવ્યાં છે (અયૂ ૧૫:૨૦)

અલીફાઝના શબ્દોથી અયૂબને દિલાસો ન મળ્યો (અયૂ ૧૬:૧, ૨)

અયૂબને આખા શરીરે ગૂમડાં થયાં છે. અલીફાઝ અયૂબ સામે આંગળી ચીંધે છે અને બીજા બે કહેવાતા મિત્રો બેઠા બેઠા એ જુએ છે.

અલીફાઝે અયૂબને જે કહ્યું એ જૂઠાણું હતું. આપણે યહોવાની સેવામાં જે મહેનત કરીએ છીએ, એને યહોવા કીમતી ગણે છે. (ગી ૧૪૯:૪) નેક લોકો પર પણ મુશ્કેલીઓ આવી શકે છે.—ગી ૩૪:૧૯.

મનન માટે સવાલ: “નિરાશ થઈ ગયેલા લોકોને દિલાસો” આપવા આપણે શું કરી શકીએ?—૧થે ૫:૧૪; w૧૫ ૨/૧૫ ૯ ¶૧૬.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો