વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • wp22 નં. ૧ પાન ૧૬
  • જ્યાં જુઓ ત્યાં લોકો નફરતનો શિકાર બને છે

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • જ્યાં જુઓ ત્યાં લોકો નફરતનો શિકાર બને છે
  • ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (જનતા માટે)—૨૦૨૨
  • સરખી માહિતી
  • નફરત પર મેળવો જીત!
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (જનતા માટે)—૨૦૨૨
  • દુનિયામાં આટલી નફરત કેમ છે?
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (જનતા માટે)—૨૦૨૨
  • દુનિયામાં આટલી બધી નફરત કેમ છે?—બાઇબલ શું કહે છે?
    બીજા વિષયો
  • શા માટે આટલો બધો ધિક્કાર? સજાગ બનો!ના જર્મનીમાંના ખબરપત્રી તરફથી
    સજાગ બનો!—૧૯૯૭
વધુ જુઓ
ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (જનતા માટે)—૨૦૨૨
wp22 નં. ૧ પાન ૧૬
એક દુકાનમાં ચોરી થઈ છે અને ત્યાં તૂટેલો કાચ પડ્યો છે. દુકાનનો માલિક બારીમાંથી બહાર જોઈ રહ્યો છે અને કર્મચારીઓ કાચનાં ટુકડાઓ ઉઠાવી રહ્યાં છે.

જ્યાં જુઓ ત્યાં લોકો નફરતનો શિકાર બને છે

આજે આખી દુનિયામાં નફરત એક મહામારીની જેમ ફેલાય ગઈ છે.

આજે ઘણા લોકો કોઈ ધર્મ, જાતિ કે ભાષા વિરુદ્ધ એવું કંઈક બોલે કે લખે છે જેનાથી નફરતની આગ ફેલાય છે. તેઓને મારે છે અથવા લૂંટફાટ કરે છે. ઘણા લોકો બીજાઓ સાથે ભેદભાવ કરે છે અથવા તેઓ કહે છે કે આ જાતિ કે ભાષાના લોકો એવા જ હોય છે. તેઓની મજાક ઉડાવે છે, અપમાન કરે છે, ડરાવે-ધમકાવે છે અથવા તેઓને ત્યાં તોડફોડ કરે છે. કેટલાક લોકો તો બીજાઓ સાથે જાનવરો જેવું વર્તન કરે છે. તમે કદાચ સોશિયલ મીડિયા પર કે સમાચારોમાં આવા ઘણા બનાવો વિશે સાંભળ્યું હશે. સાચે જ, આજે જ્યાં જુઓ ત્યાં નફરતની આગ ભડકે બળે છે.

આ મૅગેઝિનમાં બતાવ્યું છે કે કઈ રીતે નફરતને ખતમ કરી શકાય. આ કોઈ સપનું નથી, પણ સાચે જ એવું બની શકે છે. આજે આખી દુનિયામાં એવા ઘણા લોકો છે જેઓએ પોતાનાં મનમાંથી નફરતને કાયમ માટે કાઢી નાખી છે.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો