વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • sn ગીત ૩૩
  • ડરશો નહિ!

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ડરશો નહિ!
  • યહોવા માટે ગાઓ
  • સરખી માહિતી
  • “રોજ એક સફરજન ખાવ
    સજાગ બનો!—૧૯૯૬
  • યહોવાહનો ભય રાખતું હૃદય કેળવો
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૧
યહોવા માટે ગાઓ
sn ગીત ૩૩

૩૩

ડરશો નહિ!

(માથ્થી ૧૦:૨૮)

૧. હે મારા ભક્ત દીવાની જેમ

સત્યની જ્યોત પ્રગટાવજે

ન ડરજે કોઈ આંધીથી

દીવીને રાખજે જલતી

ઈસુ પાસે અખંડ મશાલ

ઠારી ન શકે શેતાન

શેતાનનું કશું નઈ ચાલે

એનો સમય ટૂંકો છે

(ટેક)

હે મારા વ્હાલા સેવકો

તમે જરાય ન ડરો

છો તમે મારી સાથે ને

હું છું તમારી સાથે

૨. ભલે હોય તારા લાખ દુશ્મન

ભલે જીભે ઝેર ટપકે

ખોટી વાતો ફેલાવે

ન તું જરાય ગભરાજે

હું બેઠો છું તારા માટે

હું તારી શક્તિ ને ઢાલ

રાખી લે મારા પર આધાર

હું તને જીવન દેનાર

(ટેક)

હે મારા વ્હાલા સેવકો

તમે જરાય ન ડરો

છો તમે મારી સાથે ને

હું છું તમારી સાથે

૩. છેલ્લો એક દુશ્મન છે તારો

મોતને નામે ઓળખાતો

છે કંગાલ મારી સામે

ન તને બાંધી શકે

હિંમત ન હાર એની સામે

જીવન છે મારે હાથે

આ ધરતીને સુંદર કરીશ

જીવન ભેટ તને આપીશ

(ટેક)

હે મારા વ્હાલા સેવકો

તમે જરાય ન ડરો

છો તમે મારી સાથે ને

હું છું તમારી સાથે

(પુન. ૩૨:૧૦; નહે. ૪:૧૪; ગીત. ૫૯:૧; ૮૩:૨, ૩ પણ જુઓ.)

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો