વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • nwt પાન ૨૩૪૬-૨૩૪૭
  • બાઇબલ પુસ્તકોનાં નામ

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • બાઇબલ પુસ્તકોનાં નામ
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • મથાળાં
  • ઈસવીસન પૂર્વે લખાયેલાં હિબ્રૂ શાસ્ત્રવચનોનાં પુસ્તકો
  • ઈસવીસન દરમિયાન લખાયેલાં ગ્રીક શાસ્ત્રવચનોનાં પુસ્તકો
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
બાઇબલ પુસ્તકોનાં નામ

બાઇબલ પુસ્તકોનાં નામ

ઈસવીસન પૂર્વે લખાયેલાં હિબ્રૂ શાસ્ત્રવચનોનાં પુસ્તકો

પુસ્તકનું નામ

લેખક

લખાણની જગ્યા

લખાણ પૂરું થયું (ઈ.સ. પૂર્વે)

બનાવોનો સમયગાળો (ઈ.સ. પૂર્વે)

ઉત્પત્તિ

મૂસા

વેરાન પ્રદેશ

૧૫૧૩

‘શરૂઆતથી’ ૧૬૫૭

નિર્ગમન

મૂસા

વેરાન પ્રદેશ

૧૫૧૨

૧૬૫૭-૧૫૧૨

લેવીય

મૂસા

વેરાન પ્રદેશ

૧૫૧૨

૧ મહિનો (૧૫૧૨)

ગણના

મૂસા

વેરાન પ્રદેશ અને મોઆબનાં મેદાનો

૧૪૭૩

૧૫૧૨-૧૪૭૩

પુનર્નિયમ

મૂસા

મોઆબનાં મેદાનો

૧૪૭૩

૨ મહિના (૧૪૭૩)

યહોશુઆ

યહોશુઆ

કનાન

આશરે ૧૪૫૦

૧૪૭૩–આશરે ૧૪૫૦

ન્યાયાધીશો

શમુએલ

ઇઝરાયેલ

આશરે ૧૧૦૦

આશરે ૧૪૫૦–આશરે ૧૧૨૦

રૂથ

શમુએલ

ઇઝરાયેલ

આશરે ૧૦૯૦

ન્યાયાધીશોનાં ૧૧ વર્ષ

૧ શમુએલ

શમુએલ; ગાદ; નાથાન

ઇઝરાયેલ

આશરે ૧૦૭૮

આશરે ૧૧૮૦-૧૦૭૮

૨ શમુએલ

ગાદ; નાથાન

ઇઝરાયેલ

આશરે ૧૦૪૦

૧૦૭૭–આશરે ૧૦૪૦

૧ રાજાઓ

યર્મિયા

યહૂદા

૫૮૦

આશરે ૧૦૪૦-૯૧૧

૨ રાજાઓ

યર્મિયા

યહૂદા અને ઇજિપ્ત

૫૮૦

આશરે ૯૨૦-૫૮૦

૧ કાળવૃત્તાંત

એઝરા

યરૂશાલેમ (?)

આશરે ૪૬૦

૧ કાળવૃત્તાંત ૯:૪૪ પછી: આશરે ૧૦૭૭-૧૦૩૭

૨ કાળવૃત્તાંત

એઝરા

યરૂશાલેમ (?)

આશરે ૪૬૦

આશરે ૧૦૭૭-૫૩૭

એઝરા

એઝરા

યરૂશાલેમ

આશરે ૪૬૦

૫૩૭–આશરે ૪૬૭

નહેમ્યા

નહેમ્યા

યરૂશાલેમ

૪૪૩ પછી

૪૫૬–૪૪૩ પછી

એસ્તેર

મોર્દખાય

શુશાન, એલામ

આશરે ૪૭૫

૪૯૩–આશરે ૪૭૫

અયૂબ

મૂસા

વેરાન પ્રદેશ

આશરે ૧૪૭૩

૧૬૫૭ અને ૧૪૭૩ દરમિયાન ૧૪૦ વર્ષથી વધારે

ગીતશાસ્ત્ર

દાઉદ અને બીજાઓ

 

આશરે ૪૬૦

 

નીતિવચનો

સુલેમાન; આગૂર; લમુએલ

યરૂશાલેમ

આશરે ૭૧૭

 

સભાશિક્ષક

સુલેમાન

યરૂશાલેમ

૧૦૦૦ પહેલાં

 

ગીતોનું ગીત

સુલેમાન

યરૂશાલેમ

આશરે ૧૦૨૦

 

યશાયા

યશાયા

યરૂશાલેમ

૭૩૨ પછી

આશરે ૭૭૮–૭૩૨ પછી

યર્મિયા

યર્મિયા

યહૂદા; ઇજિપ્ત

૫૮૦

૬૪૭-૫૮૦

યર્મિયાનો વિલાપ

યર્મિયા

યરૂશાલેમ નજીક

૬૦૭

 

હઝકિયેલ

હઝકિયેલ

બાબેલોન

આશરે ૫૯૧

૬૧૩–આશરે ૫૯૧

દાનિયેલ

દાનિયેલ

બાબેલોન

આશરે ૫૩૬

૬૧૮–આશરે ૫૩૬

હોશિયા

હોશિયા

સમરૂન (જિલ્લો)

૭૪૫ પછી

૮૦૪ પહેલાં–૭૪૫ પછી

યોએલ

યોએલ

યહૂદા

આશરે ૮૨૦ (?)

 

આમોસ

આમોસ

યહૂદા

આશરે ૮૦૪

 

ઓબાદ્યા

ઓબાદ્યા

 

આશરે ૬૦૭

 

યૂના

યૂના

 

આશરે ૮૪૪

 

મીખાહ

મીખાહ

યહૂદા

૭૧૭ પહેલાં

આશરે ૭૭૭-૭૧૭

નાહૂમ

નાહૂમ

યહૂદા

૬૩૨ પહેલાં

 

હબાક્કૂક

હબાક્કૂક

યહૂદા

આશરે ૬૨૮ (?)

 

સફાન્યા

સફાન્યા

યહૂદા

૬૪૮ પહેલાં

 

હાગ્ગાય

હાગ્ગાય

યરૂશાલેમ

૫૨૦

૧૧૨ દિવસ (૫૨૦)

ઝખાર્યા

ઝખાર્યા

યરૂશાલેમ

૫૧૮

૫૨૦-૫૧૮

માલાખી

માલાખી

યરૂશાલેમ

૪૪૩ પછી

 

ઈસવીસન દરમિયાન લખાયેલાં ગ્રીક શાસ્ત્રવચનોનાં પુસ્તકો

પુસ્તકનું નામ

લેખક

લખાણની જગ્યા

લખાણ પૂરું થયું (ઈ.સ.)

બનાવોનો સમયગાળો

માથ્થી

માથ્થી

ઇઝરાયેલ

આશરે ૪૧

ઈ.સ. પૂર્વે ૨–ઈ.સ. ૩૩

માર્ક

માર્ક

રોમ

આશરે ૬૦-૬૫

ઈ.સ. ૨૯-૩૩

લૂક

લૂક

કાઈસારીઆ

આશરે ૫૬-૫૮

ઈ.સ. પૂર્વે ૩–ઈ.સ. ૩૩

યોહાન

પ્રેરિત યોહાન

એફેસસ અથવા નજીકની જગ્યા

આશરે ૯૮

શરૂઆતની ૧૮ કલમો પછી, ઈ.સ. ૨૯-૩૩

પ્રેરિતોનાં કાર્યો

લૂક

રોમ

આશરે ૬૧

ઈ.સ. ૩૩–આશરે ૬૧

રોમનો

પાઉલ

કોરીંથ

આશરે ૫૬

 

૧ કોરીંથીઓ

પાઉલ

એફેસસ

આશરે ૫૫

 

૨ કોરીંથીઓ

પાઉલ

મકદોનિયા

આશરે ૫૫

 

ગલાતીઓ

પાઉલ

કોરીંથ અથવા સિરિયાનું અંત્યોખ

આશરે ૫૦-૫૨

 

એફેસીઓ

પાઉલ

રોમ

આશરે ૬૦-૬૧

 

ફિલિપીઓ

પાઉલ

રોમ

આશરે ૬૦-૬૧

 

કોલોસીઓ

પાઉલ

રોમ

આશરે ૬૦-૬૧

 

૧ થેસ્સાલોનિકીઓ

પાઉલ

કોરીંથ

આશરે ૫૦

 

૨ થેસ્સાલોનિકીઓ

પાઉલ

કોરીંથ

આશરે ૫૧

 

૧ તિમોથી

પાઉલ

મકદોનિયા

આશરે ૬૧-૬૪

 

૨ તિમોથી

પાઉલ

રોમ

આશરે ૬૫

 

તિતસ

પાઉલ

મકદોનિયા (?)

આશરે ૬૧-૬૪

 

ફિલેમોન

પાઉલ

રોમ

આશરે ૬૦-૬૧

 

હિબ્રૂઓ

પાઉલ

રોમ

આશરે ૬૧

 

યાકૂબ

યાકૂબ (ઈસુનો ભાઈ)

યરૂશાલેમ

૬૨ પહેલાં

 

૧ પિતર

પિતર

બાબેલોન

આશરે ૬૨-૬૪

 

૨ પિતર

પિતર

બાબેલોન (?)

આશરે ૬૪

 

૧ યોહાન

પ્રેરિત યોહાન

એફેસસ અથવા નજીકની જગ્યા

આશરે ૯૮

 

૨ યોહાન

પ્રેરિત યોહાન

એફેસસ અથવા નજીકની જગ્યા

આશરે ૯૮

 

૩ યોહાન

પ્રેરિત યોહાન

એફેસસ અથવા નજીકની જગ્યા

આશરે ૯૮

 

યહૂદા

યહૂદા (ઈસુનો ભાઈ)

ઇઝરાયેલ (?)

આશરે ૬૫

 

પ્રકટીકરણ

પ્રેરિત યોહાન

પાત્મસ

આશરે ૯૬

 

[કેટલાંક પુસ્તકોના લેખકો અને કેટલાંક પુસ્તકો ક્યાં લખાયાં, એ વિશે ચોક્કસ માહિતી નથી. ઘણી તારીખો અંદાજે આપેલી છે. ઈ.સ. પૂર્વે એટલે “ઈસવીસન પૂર્વે” અને ઈ.સ. એટલે “ઈસવીસન.”]

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો