વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • g20 નં. ૧ પાન ૧૬
  • “હૃદયની શાંતિ શરીરનું જીવન છે”

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • “હૃદયની શાંતિ શરીરનું જીવન છે”
  • સજાગ બનો!—૨૦૨૦
  • મથાળાં
  • સરખી માહિતી
  • યુગલો માટે
  • માબાપ માટે
  • તરુણો માટે
  • વધારે જાણવા આટલું કરો
    સજાગ બનો!—૨૦૨૧
  • યુવાનોમાં વધતી જતી માનસિક બીમારી—બાઇબલ શું કહે છે?
    બીજા વિષયો
  • કુટુંબમાં એકબીજાને આદર આપીએ
    સજાગ બનો!—૨૦૨૪
  • JW.ORG વાપરીએ, બુદ્ધિશાળી બનીએ
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૨
વધુ જુઓ
સજાગ બનો!—૨૦૨૦
g20 નં. ૧ પાન ૧૬

“હૃદયની શાંતિ શરીરનું જીવન છે”

પતિ-પત્ની ભેગાં મળીને ટેબ્લેટમાંથી વાંચી રહ્યાં છે.

એ શબ્દો બાઇબલમાં નીતિવચનો ૧૪:૩૦માં જોવા મળે છે, જે આશરે ત્રણ હજાર વર્ષો પહેલાં લખવામાં આવ્યા હતા. જોકે, એમાં રહેલી ડહાપણ ભરેલી સલાહ આજે પણ કામ લાગે છે. જો તમે એ વિશે વધુ જાણવા માંગતા હો, તો વેબસાઇટ jw.org પર જાઓ. એમાં તમને ચિંતા અને તણાવ દૂર કરવાની રીતો અને અન્ય ઉપયોગી વિષયો પર વીડિયો, ઍનિમેશન, ઇન્ટરવ્યૂ અને લેખો જોવાં મળશે. દાખલા તરીકે:

યુગલો માટે

  • મતભેદોને કઈ રીતે હાથ ધરવા

  • સગાં-વહાલાં સાથે સારા સંબંધો કઈ રીતે જાળવવા?

  • રીસ ન ચઢાવીએ

માબાપ માટે

  • સારાં માબાપ બનવા શું કરવું જોઈએ?

  • બાળકોને કઈ રીતે શીખવવું જોઈએ?

  • તમારા તરુણ સાથે કેવી રીતે વાતચીત કરશો?

તરુણો માટે

  • હેરાનગતિનો સામનો ગુસ્સે થયા વગર કરો

  • જાતીય અત્યાચાર વિશે મારે શું જાણવું જોઈએ?—ભાગ ૧: સાવધ રહેવું

  • જાતીય અત્યાચાર વિશે મારે શું જાણવું જોઈએ?—ભાગ ૨: આઘાતમાંથી બહાર આવવું

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો