નિર્ગમન ૨૩:૧૬ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૬ તમારાં ખેતરની ફસલનો પહેલો પાક* ઉતારો ત્યારે, તમે કાપણીનો તહેવાર* ઊજવો.+ વર્ષના અંતે જ્યારે તમારી ફસલનો છેલ્લો પાક ભેગો કરો, ત્યારે તમે માંડવાનો તહેવાર* ઊજવો.+ નિર્ગમન ૩૪:૨૨ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૨ “ઘઉંની ફસલનો પહેલો પાક* લણો ત્યારે, તમે અઠવાડિયાઓનો તહેવાર* ઊજવો. વર્ષના અંતે જ્યારે ફસલનો છેલ્લો પાક ભેગો કરો, ત્યારે તમે માંડવાનો તહેવાર* ઊજવો.+ ગણના ૨૮:૨૬ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૬ “‘જ્યારે તમે ફસલના પહેલા પાકના* દિવસે,+ એટલે કે કાપણીના તહેવારના* દિવસે યહોવાને નવું અનાજ-અર્પણ ચઢાવો,+ ત્યારે તમે પવિત્ર સંમેલન રાખો.+ એ દિવસે તમે મહેનતનું કોઈ કામ ન કરો.+
૧૬ તમારાં ખેતરની ફસલનો પહેલો પાક* ઉતારો ત્યારે, તમે કાપણીનો તહેવાર* ઊજવો.+ વર્ષના અંતે જ્યારે તમારી ફસલનો છેલ્લો પાક ભેગો કરો, ત્યારે તમે માંડવાનો તહેવાર* ઊજવો.+
૨૨ “ઘઉંની ફસલનો પહેલો પાક* લણો ત્યારે, તમે અઠવાડિયાઓનો તહેવાર* ઊજવો. વર્ષના અંતે જ્યારે ફસલનો છેલ્લો પાક ભેગો કરો, ત્યારે તમે માંડવાનો તહેવાર* ઊજવો.+
૨૬ “‘જ્યારે તમે ફસલના પહેલા પાકના* દિવસે,+ એટલે કે કાપણીના તહેવારના* દિવસે યહોવાને નવું અનાજ-અર્પણ ચઢાવો,+ ત્યારે તમે પવિત્ર સંમેલન રાખો.+ એ દિવસે તમે મહેનતનું કોઈ કામ ન કરો.+