વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ગીતશાસ્ત્ર ૧૦૯:૧૬
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૬ તે માણસ દયા* બતાવવાનું ભૂલી ગયો છે.+

      જુલમ સહેનાર,+ ગરીબ અને દુખિયારા માણસને

      મોતને ઘાટ ઉતારવા તે પીછો કરે છે.+

  • નીતિવચનો ૨૨:૧૬
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૬ જે માણસ ધનવાન બનવા ગરીબને ઠગે છે+

      અને જે માણસ અમીરને ભેટ-સોગાદો આપે છે,

      એ બંને કંગાળ થઈ જશે.

  • યશાયા ૧૦:૧, ૨
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૦ જેઓ હેરાન કરવા કાયદા-કાનૂન ઘડે છે,

      જેઓ જુલમી નિયમો બનાવતા ધરાતા નથી, તેઓને અફસોસ!+

       ૨ તેઓ ગરીબ પાસેથી મુકદ્દમો લડવાનો હક છીનવી લે છે.

      મારા લોકોમાં લાચારને ઇન્સાફ મળતો નથી.+

      તેઓ વિધવાઓની મિલકત પડાવી લે છે

      અને અનાથોને* લૂંટી લે છે.+

  • યાકૂબ ૫:૪
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૪ જુઓ, તમારાં ખેતરોમાં કાપણી કરનારા મજૂરોને તમે મજૂરી ચૂકવી નથી, એટલે તેઓ મદદ માટે પોકાર કરે છે. તેઓનો પોકાર સૈન્યોના ઈશ્વર યહોવાના* કાને પડ્યો છે.+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો