યર્મિયાનો વિલાપ ૧:૩ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩ યહૂદાને પકડીને લઈ જવામાં આવી છે.*+ તે ભારે ત્રાસ અને સખત ગુલામી વેઠી રહી છે.+ તેણે બીજી પ્રજાઓમાં રહેવું પડે છે,+ તેને ક્યાંય ચેન પડતું નથી. આફતના સમયે જુલમી માણસો તેના પર ચઢી આવ્યા છે.
૩ યહૂદાને પકડીને લઈ જવામાં આવી છે.*+ તે ભારે ત્રાસ અને સખત ગુલામી વેઠી રહી છે.+ તેણે બીજી પ્રજાઓમાં રહેવું પડે છે,+ તેને ક્યાંય ચેન પડતું નથી. આફતના સમયે જુલમી માણસો તેના પર ચઢી આવ્યા છે.