યશાયા ૧૫:૫ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૫ મારું દિલ મોઆબ માટે રડે છે. એમાંથી નાસી છૂટેલા લોકો છેક સોઆર+ અને એગ્લાથ-શલીશિયા+ સુધી દોડી ગયા છે. તેઓ લૂહીથ પર રડતાં રડતાં ચઢે છે. તેઓ વિનાશને લીધે હોરોનાયિમના રસ્તે હૈયાફાટ રુદન કરે છે.+ યર્મિયા ૪૮:૩૪ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩૪ “‘હેશ્બોનથી+ એલઆલેહ+ સુધી ચીસો સંભળાય છે. તેઓના બૂમબરાડા છેક યાહાસ+ સુધી સંભળાય છે,સોઆરથી હોરોનાયિમ+ અને એગ્લાથ-શલીશિયા સુધી સંભળાય છે. નિમ્રીમનું પાણી પણ સુકાઈ ગયું છે.’+
૫ મારું દિલ મોઆબ માટે રડે છે. એમાંથી નાસી છૂટેલા લોકો છેક સોઆર+ અને એગ્લાથ-શલીશિયા+ સુધી દોડી ગયા છે. તેઓ લૂહીથ પર રડતાં રડતાં ચઢે છે. તેઓ વિનાશને લીધે હોરોનાયિમના રસ્તે હૈયાફાટ રુદન કરે છે.+
૩૪ “‘હેશ્બોનથી+ એલઆલેહ+ સુધી ચીસો સંભળાય છે. તેઓના બૂમબરાડા છેક યાહાસ+ સુધી સંભળાય છે,સોઆરથી હોરોનાયિમ+ અને એગ્લાથ-શલીશિયા સુધી સંભળાય છે. નિમ્રીમનું પાણી પણ સુકાઈ ગયું છે.’+