વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • યર્મિયા ૪૩:૧૦, ૧૧
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૦ પછી તેઓને કહે, ‘ઇઝરાયેલના ઈશ્વર, સૈન્યોના ઈશ્વર યહોવા કહે છે: “હું મારા સેવક, બાબેલોનના રાજા નબૂખાદનેસ્સારને* મોકલું છું.+ મેં સંતાડેલા પથ્થરો પર તે પોતાની રાજગાદી સ્થાપશે. એ પથ્થરો પર તે પોતાનો રાજવી તંબુ ઊભો કરશે.+ ૧૧ તે આવશે અને ઇજિપ્ત પર હુમલો કરશે.+ જેઓ રોગચાળાને લાયક છે, તેઓ રોગચાળાથી મરશે, જેઓ ગુલામીને લાયક છે, તેઓ ગુલામીમાં જશે અને જેઓ તલવારને લાયક છે, તેઓ તલવારને હવાલે થશે.+

  • યર્મિયા ૪૬:૨૫, ૨૬
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૨૫ “ઇઝરાયેલના ઈશ્વર, સૈન્યોના ઈશ્વર યહોવા કહે છે: ‘હવે મારી નજર નો* શહેરના+ આમોન દેવ,+ ઇજિપ્તના રાજા ફારુન,* ઇજિપ્ત, તેના દેવો+ અને તેના રાજાઓ પર છે. હું તેઓને સજા કરીશ. હું ઇજિપ્તના રાજા ફારુન અને તેના પર ભરોસો રાખનાર બધાને સજા કરીશ.’+

      ૨૬ “યહોવા કહે છે, ‘હું તેઓને બાબેલોનના રાજા નબૂખાદનેસ્સારના* અને તેના સેવકોના હાથમાં સોંપીશ,+ જેઓ તેનો જીવ લેવા માંગે છે. પણ સમય જતાં તે* અગાઉની જેમ આબાદ થશે.+

  • હઝકિયેલ ૩૦:૨૪
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૨૪ હું બાબેલોનના રાજાના હાથ બળવાન કરીશ+ અને મારી તલવાર તેના હાથમાં આપીશ.+ હું ફારુનના હાથ ભાંગી નાખીશ. રાજાની* આગળ મરવા પડેલા માણસની જેમ તે જોરજોરથી બૂમો પાડશે.

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો