૨ રાજાઓ ૧૫:૮ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૮ યહૂદામાં અઝાર્યા+ રાજાના શાસનનું ૩૮મું વર્ષ ચાલતું હતું. એ સમયે ઇઝરાયેલમાં યરોબઆમ રાજાનો દીકરો ઝખાર્યા+ રાજગાદીએ બેઠો. તેણે સમરૂનમાંથી છ મહિના રાજ કર્યું. ૨ રાજાઓ ૧૫:૧૦ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૦ યાબેશના દીકરા શાલ્લૂમે ઝખાર્યા વિરુદ્ધ કાવતરું ઘડ્યું અને યિબ્લઆમમાં+ તેની હત્યા કરી.+ તેને મારી નાખીને શાલ્લૂમ પોતે રાજા બની બેઠો. ૨ રાજાઓ ૧૫:૧૪ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૪ ગાદીના દીકરા મનાહેમે તિર્સાહથી+ સમરૂન પર ચઢાઈ કરી. તેણે સમરૂનમાં યાબેશના દીકરા શાલ્લૂમની હત્યા કરી.+ તેને મારી નાખીને મનાહેમ પોતે રાજા બની બેઠો.
૮ યહૂદામાં અઝાર્યા+ રાજાના શાસનનું ૩૮મું વર્ષ ચાલતું હતું. એ સમયે ઇઝરાયેલમાં યરોબઆમ રાજાનો દીકરો ઝખાર્યા+ રાજગાદીએ બેઠો. તેણે સમરૂનમાંથી છ મહિના રાજ કર્યું.
૧૦ યાબેશના દીકરા શાલ્લૂમે ઝખાર્યા વિરુદ્ધ કાવતરું ઘડ્યું અને યિબ્લઆમમાં+ તેની હત્યા કરી.+ તેને મારી નાખીને શાલ્લૂમ પોતે રાજા બની બેઠો.
૧૪ ગાદીના દીકરા મનાહેમે તિર્સાહથી+ સમરૂન પર ચઢાઈ કરી. તેણે સમરૂનમાં યાબેશના દીકરા શાલ્લૂમની હત્યા કરી.+ તેને મારી નાખીને મનાહેમ પોતે રાજા બની બેઠો.