વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ગીતશાસ્ત્ર ૮૨
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

ગીતશાસ્ત્ર મુખ્ય વિચારો

      • સાચો ન્યાય કરવાની માંગ

        • ઈશ્વર “દેવોની વચ્ચે ન્યાય કરે છે” (૧)

        • ‘દીન-દુખિયાનો બચાવ કરો’ (૩)

        • “તમે દેવો છો” (૬)

ગીતશાસ્ત્ર ૮૨:મથાળું

એને લગતી કલમો

  • +૧કા ૨૫:૧

ગીતશાસ્ત્ર ૮૨:૧

ફૂટનોટ

  • *

    અથવા, “દેવો જેવાની.” દેખીતું છે, અહીં ઇઝરાયેલના ન્યાયાધીશોની વાત થાય છે.

એને લગતી કલમો

  • +૨કા ૧૯:૬
  • +નિર્ગ ૧૮:૨૧, ૨૨; ગી ૮૨:૬; યોહ ૧૦:૩૪, ૩૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૮/૧/૨૦૦૬, પાન ૪

    ૧૨/૧/૧૯૮૬, પાન ૨૮

ગીતશાસ્ત્ર ૮૨:૨

એને લગતી કલમો

  • +લેવી ૧૯:૧૫; સભા ૫:૮
  • +પુન ૧:૧૬, ૧૭; ૨કા ૧૯:૭; ની ૧૮:૫

ગીતશાસ્ત્ર ૮૨:૩

ફૂટનોટ

  • *

    અથવા, “ઇન્સાફ.”

એને લગતી કલમો

  • +પુન ૨૪:૧૭
  • +યર્મિ ૨૨:૩

ગીતશાસ્ત્ર ૮૨:૫

ફૂટનોટ

  • *

    મૂળ, “પૃથ્વીના તમામ પાયા હાલી ઊઠ્યા છે.”

એને લગતી કલમો

  • +મીખ ૩:૧
  • +ગી ૧૧:૩; ની ૨૯:૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૮/૧/૨૦૦૬, પાન ૫

ગીતશાસ્ત્ર ૮૨:૬

ફૂટનોટ

  • *

    એટલે કે, ઈશ્વર.

  • *

    અથવા, “દેવો જેવા.”

એને લગતી કલમો

  • +યોહ ૧૦:૩૪, ૩૫; ૧કો ૮:૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૮/૧/૨૦૦૬, પાન ૪

ગીતશાસ્ત્ર ૮૨:૭

એને લગતી કલમો

  • +ગી ૪૯:૧૨
  • +ગી ૧૪૬:૩, ૪

ગીતશાસ્ત્ર ૮૨:૮

એને લગતી કલમો

  • +ગી ૯૬:૧૩

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

ગીત. ૮૨:મથાળું૧કા ૨૫:૧
ગીત. ૮૨:૧૨કા ૧૯:૬
ગીત. ૮૨:૧નિર્ગ ૧૮:૨૧, ૨૨; ગી ૮૨:૬; યોહ ૧૦:૩૪, ૩૫
ગીત. ૮૨:૨લેવી ૧૯:૧૫; સભા ૫:૮
ગીત. ૮૨:૨પુન ૧:૧૬, ૧૭; ૨કા ૧૯:૭; ની ૧૮:૫
ગીત. ૮૨:૩પુન ૨૪:૧૭
ગીત. ૮૨:૩યર્મિ ૨૨:૩
ગીત. ૮૨:૫મીખ ૩:૧
ગીત. ૮૨:૫ગી ૧૧:૩; ની ૨૯:૪
ગીત. ૮૨:૬યોહ ૧૦:૩૪, ૩૫; ૧કો ૮:૫
ગીત. ૮૨:૭ગી ૪૯:૧૨
ગીત. ૮૨:૭ગી ૧૪૬:૩, ૪
ગીત. ૮૨:૮ગી ૯૬:૧૩
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
ગીતશાસ્ત્ર ૮૨:૧-૮

ગીતશાસ્ત્ર

આસાફનું ગીત.+

૮૨ ઈશ્વર પવિત્ર સભામાં બિરાજમાન થયા છે,+

તે દેવોની* વચ્ચે ન્યાય કરે છે અને કહે છે:+

 ૨ “ક્યાં સુધી તમે ન્યાય ઊંધો વાળશો+

અને દુષ્ટોનો પક્ષ લેશો?+ (સેલાહ)

 ૩ દીન-દુખિયા અને અનાથોનો બચાવ* કરો.+

લાચાર અને નિરાધારોનો ન્યાય કરો.+

 ૪ દીન-દુખિયા અને ગરીબોને છોડાવો.

તેઓને દુષ્ટના પંજામાંથી બચાવી લો.”

 ૫ ન્યાયાધીશો નથી કંઈ જાણતા, નથી કંઈ સમજતા,+

તેઓ અંધારામાં આમતેમ ફાંફા મારે છે.

નથી રહ્યો ઇન્સાફ કે નથી રહ્યો નિયમો માટે કોઈ આદર.*+

 ૬ “મેં* કહ્યું, ‘તમે દેવો* છો,+

તમે બધા સર્વોચ્ચ ઈશ્વરના દીકરાઓ છો.

 ૭ પણ માણસોની જેમ તમે મરણ પામશો,+

બીજા અધિકારીઓની જેમ તમારો અંત આવશે.’”+

 ૮ હે ઈશ્વર, ઊઠો અને પૃથ્વીનો ન્યાય કરો,+

કેમ કે બધી પ્રજાઓ તમારી જ છે.

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો