વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ગીતશાસ્ત્ર ૭૫
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

ગીતશાસ્ત્ર મુખ્ય વિચારો

      • ઈશ્વર અદ્દલ ઇન્સાફ કરે છે

        • દુષ્ટ માણસ યહોવાનો પ્યાલો પીશે (૮)

ગીતશાસ્ત્ર ૭૫:મથાળું

એને લગતી કલમો

  • +૨કા ૩૫:૧૫

ગીતશાસ્ત્ર ૭૫:૧

ફૂટનોટ

  • *

    મૂળ, “તમારું નામ અમારી નજીક છે.”

એને લગતી કલમો

  • +યશા ૩૦:૨૭

ગીતશાસ્ત્ર ૭૫:૩

ફૂટનોટ

  • *

    મૂળ, “પીગળવા.”

ગીતશાસ્ત્ર ૭૫:૪

ફૂટનોટ

  • *

    મૂળ, “તારું શિંગ ઊંચું ન કર.” શબ્દસૂચિમાં “શિંગ” જુઓ.

ગીતશાસ્ત્ર ૭૫:૫

ફૂટનોટ

  • *

    મૂળ, “તારું શિંગ વધારે ઊંચું ન કર.” શબ્દસૂચિમાં “શિંગ” જુઓ.

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૮/૧/૨૦૦૬, પાન ૪

    ૧૨/૧/૧૯૮૬, પાન ૨૮

ગીતશાસ્ત્ર ૭૫:૭

એને લગતી કલમો

  • +ગી ૫૦:૬; ૫૮:૧૧
  • +૧શ ૨:૭; દા ૨:૨૧; ૪:૧૭; લૂક ૧:૫૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    સભા પુસ્તિકા માટે સંદર્ભો, ૭/૨૦૧૬, પાન ૧૦

ગીતશાસ્ત્ર ૭૫:૮

એને લગતી કલમો

  • +ગી ૧૧:૫, ૬
  • +અયૂ ૨૧:૧૯, ૨૦; યર્મિ ૨૫:૧૫, ૨૮; ૪૯:૧૨; પ્રક ૧૪:૯, ૧૦; ૧૬:૧૯; ૧૮:૬

ગીતશાસ્ત્ર ૭૫:૯

ફૂટનોટ

  • *

    અથવા, “ગુણગાન ગાવા સંગીત વગાડીશ.”

ગીતશાસ્ત્ર ૭૫:૧૦

ફૂટનોટ

  • *

    મૂળ, “દુષ્ટોનાં સર્વ શિંગ કાપી નાખીશ.” શબ્દસૂચિમાં “શિંગ” જુઓ.

  • *

    મૂળ, “લોકોનું શિંગ ઊંચું કરીશ.” શબ્દસૂચિમાં “શિંગ” જુઓ.

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૮/૧/૨૦૦૬, પાન ૪

    ૧૨/૧/૧૯૮૬, પાન ૨૮

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

ગીત. ૭૫:મથાળું૨કા ૩૫:૧૫
ગીત. ૭૫:૧યશા ૩૦:૨૭
ગીત. ૭૫:૭ગી ૫૦:૬; ૫૮:૧૧
ગીત. ૭૫:૭૧શ ૨:૭; દા ૨:૨૧; ૪:૧૭; લૂક ૧:૫૨
ગીત. ૭૫:૮ગી ૧૧:૫, ૬
ગીત. ૭૫:૮અયૂ ૨૧:૧૯, ૨૦; યર્મિ ૨૫:૧૫, ૨૮; ૪૯:૧૨; પ્રક ૧૪:૯, ૧૦; ૧૬:૧૯; ૧૮:૬
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
ગીતશાસ્ત્ર ૭૫:૧-૧૦

ગીતશાસ્ત્ર

સંગીત સંચાલક માટે સૂચન. “મારો નાશ ન થવા દો” ગીતના સૂર પ્રમાણે ગાવું. આસાફનું ગીત.+

૭૫ અમે તમારો આભાર માનીએ છીએ, હે ઈશ્વર, અમે તમારો અહેસાન માનીએ છીએ.

તમે અમારી સાથે છો,*+

લોકો તમારાં અજાયબ કામો જાહેર કરે છે.

 ૨ તમે કહો છો: “હું સમય નક્કી કરું છું

અને અદ્દલ ઇન્સાફ કરું છું.

 ૩ પૃથ્વી અને એના રહેવાસીઓ ડરથી કાંપવા* લાગ્યા ત્યારે,

મેં જ પૃથ્વીના પાયા અડગ રાખ્યા હતા.” (સેલાહ)

 ૪ પછી મેં અભિમાનીને કહ્યું: “ડંફાસ ન માર.”

દુષ્ટને કહ્યું: “તારાં બાવડાંના જોર પર ઘમંડ ન કર.*

 ૫ તારાં બાવડાંના જોર પર વધારે ઘમંડ ન કર*

અથવા ગરદન અક્કડ રાખીને ન બોલ.

 ૬ પૂર્વથી કે પશ્ચિમથી કે દક્ષિણથી

માન-સન્માન આવતું નથી.

 ૭ પણ ઈશ્વર ન્યાયાધીશ છે,+

તે એકને ઊંચો કરે છે તો બીજાને નીચો.+

 ૮ યહોવાના હાથમાં એક પ્યાલો છે.+

એ મસાલેદાર દ્રાક્ષદારૂથી ભરેલો છે અને ઊભરાઈ રહ્યો છે.

તે ચોક્કસ એ રેડી દેશે

અને પૃથ્વીના બધા દુષ્ટો એ પીશે, છેક તળિયાનો રગડો પણ પી જશે.”+

 ૯ પણ હું હંમેશાં ઈશ્વરનાં કામો વિશે જણાવીશ

અને યાકૂબના ઈશ્વરના ગુણગાન ગાઈશ.*

૧૦ ઈશ્વર કહે છે: “હું દુષ્ટોની તાકાત મિટાવી દઈશ.*

પણ નેક લોકોની તાકાત વધારીશ.”*

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો