વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ગીતશાસ્ત્ર ૫૭
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

ગીતશાસ્ત્ર મુખ્ય વિચારો

      • કૃપાની વિનંતી

        • ઈશ્વરની પાંખો નીચે આશરો (૧)

        • દુશ્મનો પોતાની જાળમાં ફસાયા (૬)

ગીતશાસ્ત્ર ૫૭:મથાળું

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +૧શ ૨૨:૧; ૨૪:૩; ગી ૧૪૨:મથાળું

ગીતશાસ્ત્ર ૫૭:૧

એને લગતી કલમો

  • +ગી ૧૮:૨
  • +રૂથ ૨:૧૨; ગી ૧૭:૮

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૭/૧/૧૯૮૬, પાન ૧૪

ગીતશાસ્ત્ર ૫૭:૩

એને લગતી કલમો

  • +ગી ૧૪૪:૭; પ્રેકા ૧૨:૧૧
  • +ગી ૪૦:૧૧; ૬૧:૭

ગીતશાસ્ત્ર ૫૭:૪

એને લગતી કલમો

  • +ગી ૨૨:૧૩; ૩૫:૧૭
  • +ગી ૫૨:૨; ૬૪:૩; ની ૨૫:૧૮

ગીતશાસ્ત્ર ૫૭:૫

એને લગતી કલમો

  • +ગી ૫૭:૧૧; ૧૦૮:૫

ગીતશાસ્ત્ર ૫૭:૬

એને લગતી કલમો

  • +ગી ૩૫:૭
  • +ગી ૪૨:૬
  • +૧શ ૨૪:૪; ની ૨૬:૨૭

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૧૧/૧/૧૯૮૬, પાન ૨૬

ગીતશાસ્ત્ર ૫૭:૭

એને લગતી કલમો

  • +ગી ૧૧૨:૭

ગીતશાસ્ત્ર ૫૭:૮

એને લગતી કલમો

  • +ગી ૧૦૮:૨-૫

ગીતશાસ્ત્ર ૫૭:૯

ફૂટનોટ

  • *

    અથવા, “સ્તુતિ કરવા સંગીત વગાડીશ.”

એને લગતી કલમો

  • +ગી ૯:૧૧; ૧૪૫:૧૧, ૧૨
  • +રોમ ૧૫:૯

ગીતશાસ્ત્ર ૫૭:૧૦

એને લગતી કલમો

  • +ગી ૩૬:૫; ૧૦૩:૧૧

ગીતશાસ્ત્ર ૫૭:૧૧

એને લગતી કલમો

  • +ગી ૮:૧; ૫૭:૫; ૧૦૮:૫

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

ગીત. ૫૭:મથાળું૧શ ૨૨:૧; ૨૪:૩; ગી ૧૪૨:મથાળું
ગીત. ૫૭:૧ગી ૧૮:૨
ગીત. ૫૭:૧રૂથ ૨:૧૨; ગી ૧૭:૮
ગીત. ૫૭:૩ગી ૧૪૪:૭; પ્રેકા ૧૨:૧૧
ગીત. ૫૭:૩ગી ૪૦:૧૧; ૬૧:૭
ગીત. ૫૭:૪ગી ૨૨:૧૩; ૩૫:૧૭
ગીત. ૫૭:૪ગી ૫૨:૨; ૬૪:૩; ની ૨૫:૧૮
ગીત. ૫૭:૫ગી ૫૭:૧૧; ૧૦૮:૫
ગીત. ૫૭:૬ગી ૩૫:૭
ગીત. ૫૭:૬ગી ૪૨:૬
ગીત. ૫૭:૬૧શ ૨૪:૪; ની ૨૬:૨૭
ગીત. ૫૭:૭ગી ૧૧૨:૭
ગીત. ૫૭:૮ગી ૧૦૮:૨-૫
ગીત. ૫૭:૯ગી ૯:૧૧; ૧૪૫:૧૧, ૧૨
ગીત. ૫૭:૯રોમ ૧૫:૯
ગીત. ૫૭:૧૦ગી ૩૬:૫; ૧૦૩:૧૧
ગીત. ૫૭:૧૧ગી ૮:૧; ૫૭:૫; ૧૦૮:૫
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
ગીતશાસ્ત્ર ૫૭:૧-૧૧

ગીતશાસ્ત્ર

સંગીત સંચાલક માટે સૂચન: “મારો નાશ ન થવા દો” ગીતના સૂર પ્રમાણે ગાવું. દાઉદનું ગીત. મિખ્તામ.* શાઉલ પાસેથી નાસીને દાઉદ ગુફામાં રહેવા લાગ્યો એ વખતનું ગીત.+

૫૭ હે ભગવાન, મારા પર કૃપા કર, મારા પર કૃપા કર,

કેમ કે મેં તારામાં આશરો લીધો છે.+

આફતો ટળી જાય ત્યાં સુધી હું તારી પાંખોની છાયામાં શરણ લઈશ.+

 ૨ હું સર્વોચ્ચ ઈશ્વરને પોકારું છું,

સાચા ઈશ્વરને વિનંતી કરું છું, જે મારી મુશ્કેલીઓનો અંત લાવે છે.

 ૩ ઈશ્વર સ્વર્ગમાંથી મદદ મોકલીને મને બચાવશે.+

જે મને ફાડી ખાવા માંગે છે, તેને તે મૂંઝવી નાખશે. (સેલાહ)

ઈશ્વર અતૂટ પ્રેમ અને વફાદારી બતાવશે.+

 ૪ હું સિંહોથી ઘેરાયેલો છું.+

મારે એવા લોકો વચ્ચે સૂવું પડે છે, જેઓ મને ગળી જવા માંગે છે.

તેઓના દાંત ભાલા અને તીર જેવા છે,

તેઓની જીભ ધારદાર તલવાર જેવી છે.+

 ૫ હે ઈશ્વર, સ્વર્ગમાં તને મોટો મનાવવામાં આવે,

આખી પૃથ્વી પર તારો મહિમા થાય.+

 ૬ તેઓએ મારા પગ માટે જાળ પાથરી છે.+

હું ચિંતાઓના બોજથી નમી ગયો છું.+

તેઓએ મારા માર્ગમાં ખાડો ખોદ્યો છે,

પણ તેઓ પોતે જ એમાં પડી ગયા છે.+ (સેલાહ)

 ૭ મારું મન મક્કમ છે,

હે ઈશ્વર, મારું મન મક્કમ છે.+

હું ગીતો ગાઈશ અને સંગીત વગાડીશ.

 ૮ હે મારા અંતર, જાગ.

હે તારવાળા વાજિંત્ર અને વીણા, જાગો.

હું પ્રભાતને જગાડીશ.+

 ૯ હે યહોવા, હું લોકોમાં તારો જયજયકાર કરીશ.+

હું પ્રજાઓમાં તારી સ્તુતિ ગાઈશ.*+

૧૦ તારો અતૂટ પ્રેમ મહાન છે, એ આસમાન જેટલો ઊંચો છે,+

તારી વફાદારી ગગન ચૂમે છે.

૧૧ હે ઈશ્વર, સ્વર્ગમાં તને મોટો મનાવવામાં આવે,

આખી પૃથ્વી પર તારો મહિમા થાય.+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો