વિષય
એપ્રિલ ૧૫, ૨૦૧૩
© 2013 Watch Tower Bible and Tract Society of Pennsylvania. ર્સ્વ હક્ક સ્વાધીન.
અભ્યાસ અંક
જૂન ૩-૯, ૨૦૧૩
પાન ૭ • ગીતો: ૭ (46), ૨૦ (162)
જૂન ૧૦-૧૬, ૨૦૧૩
બાઇબલનો ઉપયોગ કરીને પોતાને અને બીજાઓને મદદ કરો
પાન ૧૨ • ગીતો: ૫ (45), ૬ (43)
જૂન ૧૭-૨૩, ૨૦૧૩
જે મહત્ત્વનું છે એ તમે પારખી લો
પાન ૨૨ • ગીતો: ૨૫ (191), ૩ (32)
જૂન ૨૪-૩૦, ૨૦૧૩
પાન ૨૭ • ગીતો: ૨ (15), ૮ (51)
અભ્યાસ લેખો
▪ બાઇબલ વાંચનથી પૂરો લાભ મેળવો
▪ બાઇબલનો ઉપયોગ કરીને પોતાને અને બીજાઓને મદદ કરો
પાઊલે લખ્યું કે ‘ઈશ્વરનો શબ્દ જીવંત અને સમર્થ’ છે. (હિબ્રૂ ૪:૧૨) પણ એ શક્તિનો લાભ મેળવવા આપણે ઈશ્વરની પ્રેરણાથી લખાયેલા બાઇબલનો અભ્યાસ કરવો પડશે. એનાં શિક્ષણને જીવનમાં લાગુ પાડવું પડશે. આ લેખો બાઇબલનો અસરકારક અભ્યાસ કરવાની રીતો પર ભાર મૂકે છે. તેમ જ, બતાવે છે કે પોતાના જીવનમાં અને પ્રચારકાર્યમાં કઈ રીતે ઈશ્વરના માર્ગદર્શન પ્રમાણે કરી શકીએ.
▪ જે મહત્ત્વનું છે એ તમે પારખી લો
▪ આપણે થાકીએ નહિ
યહોવાના અદ્ભુત સંગઠનનો ભાગ હોવાને, આપણે એક લહાવો ગણીએ છીએ. એ સંગઠન આજે જે કરી રહ્યું છે એમાં કઈ રીતે પૂરો ટેકો આપી શકીએ? યહોવાના સંગઠનની સાથે સાથે ચાલવા અને થાકી ન જવા આપણને શું મદદ કરશે? આ લેખો એ વિશે સમજાવશે.
બીજા લેખો
૩ તેઓએ પોતાને ખુશીથી સોંપી દીધા—મૅક્સિકોમાં
૧૭ ઉત્તર ધ્રુવવૃત્ત નજીક પૂરા સમયની સેવામાં પચાસ વર્ષ
પહેલું પાન: ઘણાં મંડળોનાં ભાઈ-બહેનો સવારે ૭:૩૦ વાગ્યે પ્રચાર શરૂ કરવાં ભેગાં મળે છે. રસ્તા પર લોકોને સાક્ષી આપવા તેઓ દરેક તકનો લાભ ઉઠાવે છે
નેપાળ
વસ્તી
૨,૬૬,૨૦,૮૦૯
પ્રકાશકો
૧,૬૬૭
બાઇબલ અભ્યાસ
૩,૨૬૫