વિષય
ઑક્ટોબર ૧-૭, ૨૦૧૮નું અઠવાડિયું
ઑક્ટોબર ૮-૧૪, ૨૦૧૮નું અઠવાડિયું
૮ બહારનો દેખાવ જોઈને અભિપ્રાય ન બાંધીએ
પહેલા લેખમાં આપણે જોઈશું કે, બધી હકીકતો જાણવામાં કઈ બાબતો અડચણરૂપ બની શકે છે. આપણે શીખીશું કે સાચું શું અને ખોટું શું, એ તપાસવા કયા બાઇબલ સિદ્ધાંતો આપણને મદદ કરશે. બીજા લેખમાં આપણે એવાં ત્રણ પાસાં જોઈશું, જેમાં લોકો ઘણી વાર બીજાઓ વિશે ઉતાવળે અભિપ્રાય બાંધી દે છે. પછી, એ પણ શીખીશું કે આપણે કઈ રીતે બીજાઓ સાથેના વર્તનમાં પક્ષપાત ન રાખવો જોઈએ.
૧૩ જીવન સફર—મેં નક્કી કર્યું હતું કે કદી મારા હાથ ઢીલા પડવા દઈશ નહિ
ઑક્ટોબર ૧૫-૨૧, ૨૦૧૮નું અઠવાડિયું
૧૮ ઉદારતાથી આપનાર લોકો સુખી છે
ઑક્ટોબર ૨૨-૨૮, ૨૦૧૮નું અઠવાડિયું
યહોવાએ મનુષ્યોને ખુશ રહેવા અને જીવનની મજા માણવા બનાવ્યા છે. આપણે યહોવાની સાથે કામ કરીએ અને તેમની ઇચ્છા પૂરી કરીએ ત્યારે, ખુશી અનુભવીએ છીએ. આ લેખોમાં જોઈશું કે, કઈ રીતે આપણે યહોવા સાથે દરરોજ કામ કરી શકીએ. વધુમાં, એ પણ જોઈશું કે અલગ અલગ બાબતોમાં ઉદારતા બતાવવાથી કેવા ફાયદા થાય છે.
૩૧ આપણો ઇતિહાસ