ઑગસ્ટ ૯નું અઠવાડિયું
ગીત ૧૩ (113)
□ મંડળમાં બાઇબલ અભ્યાસ:
કૌટુંબિક સુખ પાન ૧૨૦ ગૌણ મથાળાથી ૧૨૪ ગૌણ મથાળા સુધી
□ દેવશાહી સેવા શાળા:
બાઇબલ વાંચન: ૧ રાજાઓ ૨૧-૨૨
નં.૧: ૧ રાજાઓ ૨૨:૧-૧૨
નં.૨: ભેગા વૃદ્ધ થવું (fy પાન ૧૬૩ ફકરા ૧-૩)
નં.૩: એલીયાહની પ્રાર્થનામાંથી આપણને શું શીખવા મળે છે? (યાકૂ. ૫:૧૮)
□ સેવા સભા:
ગીત ૫ (45)
૫ મિ: જાહેરાતો.
૧૦ મિ: સારી રીતે બાઇબલ અભ્યાસ ચલાવો. ઑગસ્ટ ૨૦૦૪ની આપણી રાજ્ય સેવાના પાન એકમાંથી ભાઈ-બહેનો સાથે ચર્ચા. ભાઈ-બહેનોને બાઇબલ સ્ટડીનો ધ્યેય રાખવા ઉત્તેજન આપો. બાઇબલ વિદ્યાર્થી પોતાનું જીવન સમર્પણ કરે એ માટે તેને મદદ કરો.
૧૦ મિ: તમારું સેવાકાર્ય વધારવાની રીતો—બેથેલ સેવા. સપ્ટેમ્બર ૨૦૦૩ની આપણી રાજ્ય સેવાના પાન ૫, ૬ ફકરા ૧૮-૨૩ને આધારે ટૉક. જેઓ બેથેલમાં કામ કરે છે અથવા ત્યાં સેવા આપી ચૂક્યા હોય, એવા એક કે બે પ્રકાશકોના ઇન્ટરવ્યૂ લો. પૂછો કે ત્યાં સેવા કરવાથી તેમને કેવા આશીર્વાદો મળ્યા?
૧૦ મિ: “યહોવાહના ભક્તો માટે સરકીટ સંમેલન.” સવાલ-જવાબથી ચર્ચા. જો આવનાર સરકીટ સંમેલનની તારીખ જાણતા હોવ, તો એ જણાવો. ભાઈ-બહેનોને પૂછો કે હમણાં થઈ ગયેલા સંમેલનમાંથી તેઓને કેવા લાભ થયા.
ગીત ૨૫ (191)