વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • km ૮/૧૦ પાન ૭
  • ઑગસ્ટ ૩૦નું અઠવાડિયું

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ઑગસ્ટ ૩૦નું અઠવાડિયું
  • ૨૦૧૦ આપણી રાજ્ય સેવા
  • મથાળાં
  • ઑગસ્ટ ૩૦નું અઠવાડિયું
૨૦૧૦ આપણી રાજ્ય સેવા
km ૮/૧૦ પાન ૭

ઑગસ્ટ ૩૦નું અઠવાડિયું

ગીત ૨૦ (162)

□ મંડળમાં બાઇબલ અભ્યાસ:

કૌટુંબિક સુખ પાન ૧૩૨ ગૌણ મથાળાથી ૧૩૪ ગૌણ મથાળા સુધી

□ દેવશાહી સેવા શાળા:

બાઇબલ વાંચન: ૨ રાજાઓ ૯-૧૧

દેવશાહી સેવા શાળા સમીક્ષા

□ સેવા સભા:

ગીત ૧૧ (85)

૫ મિ: જાહેરાતો.

૧૦ મિ: સપ્ટેમ્બર મહિનામાં ચોકીબુરજ અને સજાગ બનો! ઑફર કરવાની તૈયારી કરો. ભાઈ-બહેનો સાથે ચર્ચા. એક-બે મિનિટમાં મૅગેઝિનમાંથી થોડી ઘણી માહિતી આપો. એમાંથી બે કે ત્રણ લેખ પસંદ કરીને ભાઈ-બહેનોને પૂછો કે આ મૅગેઝિન ઑફર કરવા તેઓ કેવા સવાલો પૂછશે અને કઈ કલમો વાપરશે. બેવ મૅગેઝિન કેવી રીતે ઑફર કરવા એ દૃશ્યથી બતાવો.

૨૦ મિ: “કોઈ પણ સમયે સાક્ષી આપવા તૈયાર રહો.”—ભાગ ૨. ફકરા ૯-૧૩ અને પાન ૬ પરના બૉક્સની સવાલ-જવાબથી ચર્ચા કરો.

ગીત ૧૭ (127)

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો