ફેબ્રુઆરી ૨૧નું અઠવાડિયું
ગીત ૨ (15) અને પ્રાર્થના
□ મંડળમાં બાઇબલ અભ્યાસ:
સૌથી મહાન માણસ: પ્રકરણ ૧૩, ૧૪ (૨૫ મિ.)
□ દેવશાહી સેવા શાળા:
બાઇબલ વાંચન: નહેમ્યાહ ૧૨-૧૩ (૧૦ મિ.)
નં. ૧: નહેમ્યાહ ૧૩:૧૫-૨૨ (૪ મિ. કે એનાથી ઓછું)
નં. ૨: એકલા યહોવાહને જ ભજવાનો શું અર્થ થાય?—નિર્ગ. ૨૦:૫ (૫ મિ.)
નં. ૩: શા માટે આત્મામાં જેઓ રાંક છે તેઓને ધન્ય છે?—w૦૯ ૨/૧ પાન ૧૬ ફકરા ૩-૫ (૫ મિ.)
□ સેવા સભા:
ગીત ૨૩ (187)
૫ મિ: જાહેરાતો.
૧૦ મિ: યહોવાહ પોતાના ભક્તોને તજી દેશે નહિ. (ગીત. ૩૭:૨૮) ઑગસ્ટ ૧૫, ૨૦૦૮ ચોકીબુરજના પાન ૧૩-૧૬, ફકરા ૧૬-૨૦ની માહિતીને આધારે ભાઈ-બહેનો સાથે ચર્ચા.
૧૦ મિ: પ્રચારમાં અસરકારક રીતે સમાપ્ત કરવું. મિનિસ્ટ્રી સ્કૂલ પુસ્તકના પાન ૨૨૧ ફકરા ૫થી પાન ૨૨૨ના છેલ્લા ફકરા સુધીની માહિતીને આધારે ટૉક. એ માહિતીમાંથી એક-બે મુદ્દા ચમકાવતું દૃશ્ય બતાવો.
૧૦ મિ: સારી રીતે બાઇબલ અભ્યાસ ચલાવો—વિદ્યાર્થી પ્રશ્નો પૂછે ત્યારે શું કરવું જોઈએ? સવાલ અને જવાબ. ટૂંકુ દૃશ્ય બતાવો જેમાં બાઇબલ વિદ્યાર્થી પૂછે છે કે મેમોરિયલમાં કેમ બહુ થોડા લોકોએ જ રોટલી ખાધી અને વાઇન પીધો. વિદ્યાર્થીએ સવાલ પૂછ્યો હોવાથી અભ્યાસ ચલાવનાર તેને શાબાશી આપે છે, સવાલ લખી લે છે અને કહે છે કે સ્ટડી કર્યા પછી એના વિષે ચર્ચા કરીશું. અભ્યાસના અંતે બાઇબલ શીખવે છે પુસ્તકના પાન ૨૦૬-૨૦૮ ઉપર તે વિદ્યાર્થીનું ધ્યાન દોરે છે.
ગીત ૧૬ (224) અને પ્રાર્થના