વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • km ૧/૧૨ પાન ૪
  • મૅગેઝિન આપતા આમ કહી શકીએ

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • મૅગેઝિન આપતા આમ કહી શકીએ
  • ૨૦૧૨ આપણી રાજ્ય સેવા
  • સરખી માહિતી
  • મૅગેઝિન આપતા આમ કહી શકીએ
    ૨૦૧૩ આપણી રાજ્ય સેવા
  • મૅગેઝિન આપતા આમ કહી શકીએ
    ૨૦૧૪ આપણી રાજ્ય સેવા
  • મૅગેઝિન આપતા શું કહેશો?
    ૨૦૧૧ આપણી રાજ્ય સેવા
  • મૅગેઝિન આપતાં આમ કહી શકીએ
    ૨૦૧૧ આપણી રાજ્ય સેવા
વધુ જુઓ
૨૦૧૨ આપણી રાજ્ય સેવા
km ૧/૧૨ પાન ૪

મૅગેઝિન આપતા આમ કહી શકીએ

ચોકીબુરજ ફેબ્રુઆરી

“દુનિયાના મહાન લોકો પાસેથી આપણને ઘણું શીખવા મળે છે, ખરુંને? [જવાબ આપવા દો.] એમાંના એક મહાન વ્યક્તિને ‘ઈશ્વરના મિત્ર’ કહેવામાં આવ્યા છે, એ હું તમને પવિત્ર શાસ્ત્રમાંથી બતાવી શકું. [જો ઘરમાલિકને રસ હોય તો, યાકૂબ ૨:૨૩ વાંચી આપો.] આ મૅગેઝિન બતાવે છે કે ઈશ્વરે કેમ ઇબ્રાહીમને પોતાના મિત્ર કહ્યાં. તેમની પાસેથી આપણે શું શીખી શકીએ.”

સજાગ બનો! જાન્યુઆરી-માર્ચ

“આજકાલ સોશિયલ નેટવર્કિંગ સાઈટ લોકપ્રિય છે. એ આપણે વાપરીએ ત્યારે કેવી બાબતો ખાસ ધ્યાન રાખવી જોઈએ? [જવાબ આપવા દો.] એ વિષે શાસ્ત્રમાંથી તમને એક સિદ્ધાંત બતાવું જે આપણને સાવધ રહેવા મદદ કરી શકે? [જો ઘરમાલિકને રસ હોય તો, નીતિવચનો ૩:૨૧ વાંચી આપો. પાન ૧૪ ઉપરનો લેખ બતાવો.] આ લેખ એના વિષે વધારે જણાવે છે.”

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો