સપ્ટેમ્બર ૧૭નું અઠવાડિયું
ગીત ૧૪ (117) અને પ્રાર્થના
□ મંડળમાં બાઇબલ અભ્યાસ:
ઈશ્વરનો પ્રેમ: વધારે માહિતી, પાન ૨૩૯-૨૪૨ (૩૦ મિ.)
□ દેવશાહી સેવા શાળા:
બાઇબલ વાંચન: હઝકીએલ ૪૬-૪૮ (૧૦ મિ.)
નં. ૧: હઝકીએલ ૪૮:૧-૧૪ (૪ મિ. કે એનાથી ઓછું)
નં. ૨: આપણે કેમ બધી બાબતોમાં સચ્ચાઈથી વર્તવું જોઈએ?—એફે. ૪:૨૫, ૨૮; ૫:૧ (૫ મિ.)
નં. ૩: તમારા પૌત્રપૌત્રીઓનો આનંદ માણો—fy પાન ૧૬૮-૧૬૯, ફકરા ૧૪-૧૬ (૫ મિ.)
□ સેવા સભા:
ગીત ૪ (37)
૨૦ મિ: “શું તમે બેથેલમાં સેવા આપવા તૈયાર છો?” સપ્ટેમ્બર ૨૦૦૩ પાન ૩-૬, આપણી રાજ્ય સેવાની માહિતીને આધારે વડીલ ઉત્સાહથી ટૉક આપશે. માબાપને ઉત્તેજન આપો કે તેઓ પોતાના બાળકોને બેથેલ સેવાને પોતાની કારકિર્દી બનાવવા મદદ કરે. કુટુંબ તરીકે ભક્તિ કરતી વખતે આ સામેલપત્રકનો કુટુંબો ઉપયોગ કરે એવી ભલામણ કરો.
૧૦ મિ: “યહોવાના માર્ગદર્શનનો પૂરો ઉપયોગ કરીએ.” સવાલ-જવાબ. આ માહિતીને તમારા મંડળમાં કઈ રીતે લાગુ પાડી શકાય એ જણાવો.
ગીત ૧૧ (85) અને પ્રાર્થના