વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb૧૬ માર્ચ પાન ૬
  • માર્ચ ૨૮–એપ્રિલ ૩

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • માર્ચ ૨૮–એપ્રિલ ૩
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૬
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૬
mwb૧૬ માર્ચ પાન ૬

માર્ચ ૨૮–એપ્રિલ ૩

અયૂબ ૧૧–૧૫

  • ગીત ૧૨ અને પ્રાર્થના

  • સભાની ઝલક (૩ મિ. કે એનાથી ઓછું)

બાઇબલમાં રહેલો ખજાનો

  • “અયૂબને સજીવન થવાની આશામાં પૂરો ભરોસો હતો”: (૧૦ મિ.)

    • અયૂ ૧૪:૧, ૨—મનુષ્યનું જીવન કેવું હોય છે, એ વિશે અયૂબે જણાવ્યું હતું (w૧૫-E ૩/૧ ૩; w૧૦ ૬/૧ ૫ ¶૧; w૦૮ ૪/૧ ૩ ¶૩)

    • અયૂ ૧૪:૧૩-૧૫ક—અયૂબ જાણતા હતા કે યહોવા તેમને ભૂલી નહિ જાય (w૧૫-E ૮/૧ ૫; w૧૪ ૪/૧ ૭ ¶૪; w૧૧ ૪/૧ ૨૭ ¶૨-૪; w૦૬ ૪/૧ ૪ ¶૧૦, ૧૧)

    • અયૂ ૧૪:૧૫ખ—યહોવા પોતાના વિશ્વાસુ ભક્તોને કીમતી ગણે છે (w૧૫-E ૮/૧ ૭ ¶૩; w૧૪ ૬/૧૫ ૧૪ ¶૧૨; w૧૧ ૪/૧ ૨૭ ¶૩-૬)

  • કીમતી રત્નો શોધીએ: (૮ મિ.)

    • અયૂ ૧૨:૧૨—સત્યમાં અનુભવી વ્યક્તિઓ શા માટે યુવાનોને મદદ કરી શકે છે? (g૯૯ ૯/૮ ૧૧, બૉક્સ; w૧૪ ૧/૧૫ ૨૩ ¶૬)

    • અયૂ ૧૫:૨૭—અયૂબનું મોં ‘ચરબીથી ઢંકાએલું’ છે, એવું કહીને અલીફાઝ શું કહેવા માંગતા હતા? (it-૧-E ૮૦૨ ¶૪)

    • આ અઠવાડિયાનું બાઇબલ વાંચન મને યહોવા વિશે શું શીખવે છે?

    • આ વાંચનમાંથી કયા મુદ્દા હું સેવાકાર્યમાં લાગુ પાડી શકું?

  • બાઇબલ વાંચન: અયૂ ૧૪:૧-૨૨ (૪ મિ. કે એનાથી ઓછું)

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ

  • પહેલી મુલાકાત: fg પાઠ ૧૩ ¶૧—ફરી મુલાકાત માટે પાયો નાખો. (૨ મિ. કે એનાથી ઓછું)

  • ફરી મુલાકાત: fg પાઠ ૧૩ ¶૨—મુલાકાત ચાલુ રાખવા પાયો નાખો. (૪ મિ. કે એનાથી ઓછું)

  • બાઇબલ અભ્યાસ: fg પાઠ ૧૩ ¶૩-૪ (૬ મિ. કે એનાથી ઓછું)

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

  • ગીત ૫૫

  • મંડળની જરૂરિયાત: (૫ મિ.)

  • “ગુજરી ગયેલા લોકો ઈસુના બલિદાનથી સજીવન થશે”: (૧૦ મિ.) ચર્ચા. છેલ્લે, ૨૦૧૪નું મહાસંમેલન “ઈશ્વરના રાજ્યને પ્રથમ શોધીએ!”માં બતાવેલો વીડિયો દેખાડો.

  • મંડળમાં બાઇબલ અભ્યાસ: bm પાઠ ૨૩ (૩૦ મિ.)

  • આજે શું શીખ્યા, આવતા અઠવાડિયે શું શીખીશું (૩ મિ.)

  • ગીત ૧૭ અને પ્રાર્થના

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો