વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb૧૬ સપ્ટેમ્બર પાન ૬
  • સપ્ટેમ્બર ૨૬–ઑક્ટોબર ૨

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • સપ્ટેમ્બર ૨૬–ઑક્ટોબર ૨
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૬
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૬
mwb૧૬ સપ્ટેમ્બર પાન ૬

સપ્ટેમ્બર ૨૬–ઑક્ટોબર ૨

ગીતશાસ્ત્ર ૧૪૨-૧૫૦

  • ગીત ૨૪ અને પ્રાર્થના

  • સભાની ઝલક (૩ મિ. કે એનાથી ઓછું)

બાઇબલમાં રહેલો ખજાનો

  • “યહોવા મહાન છે અને તે જ ભક્તિના હકદાર છે”: (૧૦ મિ.)

    • ગી ૧૪૫:૧-૯—યહોવાની મહાનતાની કોઈ સીમા નથી (w૦૪ ૧/૧૫ ૧૦ ¶૩-૪; ૧૧ ¶૭-૮; ૧૪ ¶૨૦-૨૧; ૧૫ ¶૨)

    • ગી ૧૪૫:૧૦-૧૩—યહોવાના વફાદાર ભક્તો તેમની સ્તુતિ કરે છે (w૦૪ ૧/૧૫ ૧૬ ¶૩-૬)

    • ગી ૧૪૫:૧૪-૧૬—યહોવા પોતાના વફાદાર ભક્તોને આધાર અને રક્ષણ આપે છે (w૦૪ ૧/૧૫ ૧૭-૧૮ ¶૧૦-૧૪)

  • કીમતી રત્નો શોધીએ: (૮ મિ.)

    • ગી ૧૪૩:૮—દરરોજ ઈશ્વરને મહિમા આપી શકીએ માટે આ કલમ કઈ રીતે મદદ કરે છે? (w૧૦-E ૧/૧૫ ૨૧ ¶૧-૨)

    • ગી ૧૫૦:૬—ગીતશાસ્ત્રની છેલ્લી કલમ કઈ ફરજ પર ભાર મૂકે છે? (it-2-E ૪૪૮; w૧૩ ૧૧/૧૫ ૪ ¶૪; w૧૧ ૨/૧ ૧૮ ¶૧૩)

    • આ અઠવાડિયાનું બાઇબલ વાંચન મને યહોવા વિશે શું શીખવે છે?

    • આ વાંચનમાંથી કયા મુદ્દા હું સેવાકાર્યમાં લાગુ પાડી શકું?

  • બાઇબલ વાંચન: (૪ મિ. કે એનાથી ઓછું) ગી ૧૪૫:૧-૨૧

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ

  • પહેલી મુલાકાત: (૨ મિ. કે એનાથી ઓછું) ૧પી ૫:૭. સત્ય શીખવો.

  • ફરી મુલાકાત: (૪ મિ. કે એનાથી ઓછું) ગી ૩૭:૯-૧૧. સત્ય શીખવો.

  • બાઇબલ અભ્યાસ: (૬ મિ. કે એનાથી ઓછું) fg પાઠ ૯ ¶૩. આપેલી માહિતી વિદ્યાર્થી કઈ રીતે લાગુ પાડી શકે એ બતાવો.

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

  • ગીત ૪૬

  • “સેવાકાર્યમાં આપણી આવડત વધારે કેળવીએ—રસ ધરાવતી વ્યક્તિઓને સભાઓમાં આવવાનું ઉત્તેજન આપીએ”: (૧૫ મિ.) ચર્ચા. બધાને સભાની આમંત્રણ પત્રિકા આપો. પાન ૨ની ટૂંકી ચર્ચા કરો. પ્રકાશક વ્યક્તિને સભાનું આમંત્રણ આપે છે, એવો વીડિયો બતાવો. આ બૉક્સની ચર્ચાથી સમાપ્ત કરો, “ઑક્ટોબરની ઑફર: મંડળની સભાનું આમંત્રણ.”

  • મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) lv વધારે માહિતી પાન ૨૪૬-૨૪૯

  • આજે શું શીખ્યા, આવતા અઠવાડિયે શું શીખીશું (૩ મિ.)

  • ગીત ૧૪૫ અને પ્રાર્થના

    નોંધ: ગીત ગાતા પહેલાં એક વાર આખું સંગીત વગાડો.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો